સ્ટાર ઇમરાનની ચીટ ઇન્ડિયા જાન્યુઆરીમાં રજૂ કરી દેવાશે

August 31, 2018 at 6:54 pm


બાેલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં બાેલિવુડમાં સફળતા નહી મેળવનાર ઇમરાન હાશ્મી પાસે બે ફિલ્મ આવી ગઇ છે. તેની ચીટ ઇન્ડિયા નામની ફિલ્મ 25મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઇમરાન હાલમાં ખુબ આેછી ફિલ્મ કરી રહ્યાાે છે. તે હવે ફિલ્મ નિમાૅણના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યાાે છે. ઇમરાન હાશ્મીના ડેબ્યુ પ્રાેડક્શન હેઠળ હવે ફિલ્મ બની રહી છે. કેÃટન નવાબ નામની ફિલ્મમાં ઇમરાન હાશ્મી જ ટાઇટલ ભૂમિકા અદા કરી રહ્યાાે છે. ફિલ્મ ભરપુર એક્શન ફિલ્મ તરીકે રહી શકે છે. ઇમરાન હાશ્મી પ્રથમ વખત આમીૅ આેફિસરના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં ક્રિએટિવ સલાહકાર તરીકેની ભૂમિકામાં કમાલ ખાન છે. કમાલ ખાન પાેતે અભિનેતા, નિમાૅતા તરીકે રહ્યાાે છે. તેની પણ હમેંશા ટિકા થતી રહે છે. અગાઉ એવા હેવાલ આવ્યા હતા કે કમાલ ખાન સહ નિમાૅતા તરીકે છે. જો કે કમાલે કહ્યાુ છે કે તે માત્ર સલાહકાર તરીકે છે. નાણાંકીય રીતે કોઇ મદદ કરી રહ્યાાે નથી. તેનુ કહેવુ છેકે તે પટકથામાં થોડાક મદદ કરી રહ્યાાે છે. તેનુ કેહવુ છે કે નિદેૅશક ટોની ડી સાેઝા તેમના નજીકના મિત્રો પૈકી એક છે. જેથી જ્યારે પણ તેઆે તેની સલાહ માંગે છે ત્યારે તે આપી દે છે. ફિલ્મ નિમાૅણની જવાબદારી ઝીની રહેલી છે. કેÃટન નવાબ એક એક્શન ફિલ્મ રહેશે. જો કે પિલ્મ પર હાલના સમયમાં કામ કેટલાક કારણોસર રોકાઇ ગયુ છે. ફિલ્મને રજૂ કરવામાં સમય લાગી શકે છે.વર્ષ 2016માં અઝહર ફિલ્મના નિમાૅણ વેળા ટોની અને ઇમરાનની જોડી સાથ નજરે પડી હતી.
ઇમરાન હાશ્મીને બાેલિવુડમાં સિરિયલ કિસર તરીકે ગણવામાં આવે છે પરંતુ તે હવે પાેતાની છાપને ઝડપથી બદલી નાંખવા માટે ઇચ્છુક છે. તે બાદશાહો નામની ફિલ્મમાં પણ એક્શન રોલમાં નજરે પડâાે હતાે. કેરિયરમાં શરૂઆતમાં સફળતા મળ્યા બાદ અપેક્ષા મુજબની સફળતા ન મળતા તે હવે નિમાૅણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાાે છે.

print

Comments

comments

VOTING POLL