સ્ટાર પ્રભાસની ફિલ્મમાં પુજા હેગડેને લેવાનાે નિર્ણય કરાયો

September 7, 2018 at 6:36 pm


શરૂઆતી કેરિયરમાં મોટી સફળતા ન મળ્યા બાદ હવે આશાસ્પદ સ્ટાર પુજા હેગડને સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. તેની પાસે કેટલીક મોટી ફિલ્મ છે. હવે સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની સાથે તેને લેવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. અભિનેતા પ્રભાસે પાેતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મના સંબંધમાં પ્રભાસે પાેતે માહિતી આપી છે. સાેશિયલ નેટવ?કગ સાઇટ પર પ્રભાસે જાહેરાત કરી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મના નામની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે. ફિલ્મના નિદેૅશક કેકે રાધાકૃ»ણન રહેશે. પ્રભાસે ફેસબુક એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી છે. પ્રભાસે કહ્યાુ છે કે તે પાેતાની નવી ફિલ્મની માહિતી તમામ વચ્ચે આપીને ભારે ખુશ છે. નવી ફિલ્મ પણ ત્રણ ભાષામાં બનાવવામાં આવનાર છે. પુજા હેગડેની સાથે શુટિંગ ટુંક સમયમા ંજ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ યુરોપની પટકથા પર આધારિત રહેશે. પુજા હેગડેને મોટી ભૂમિકા મળી ગઇ છે. પુજા હેગડે દ્વારા આ સંબંધમાં કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે પ્રભાસ જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ પુજા હેગડે ભારે ખુશ છે. તે અન્ય એક મોટી કોમેડી ફિલ્મ હાઉસફુલ -4માં પણ કામ કરી રહી છે. જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બાેબી દેઆેલ કામ કરી રહ્યાા છે. ફિલ્મમાં પુજાની સાથે કૃતિ ખરબંદા અને કૃતિ સનુન પણ કામ કરી રહી છે. હાઉસફુલ-4નુ શુટિંગ ઝડપથી ચાલી રહ્યાુ છે. જયપુરમાં મોટા ભાગે ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. પુજા પહેલા હાઉસફુલ-4ના હિસ્સાના શુટિંગને પૂર્ણ કરે તેવી શક્યતા છે. પ્રભાસ સમગ્ર વિશ્વમાં બાહુબલી તરીકે વધારે લોકપ્રિય થઇ ચુક્યો છે. પ્રભાસ હાલમાં તેની સાહો ફિલ્મને લઇને વ્યસ્ત બનેલો છે. જેમાં હિન્દી કલાકારો પણ છે.

print

Comments

comments

VOTING POLL