સ્ટેન્ટની કિંમતમાં રૂા.૨૦૦૦નો ઘટાડો: હવે ૨૭૮૯૦ રૂપિયામાં મળશે

February 13, 2018 at 12:02 pm


હૃદયરોગમાં ઉપયોગી એવા કોરોનેરી સ્ટેન્ટની કિંમતમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈત્રસગં ઓથોરિટી (એનપીપીએ)એ ૨૦૦૦ રૂપિયાનો ઘટાડો કર્યેા છે.
હવે સ્ટેન્ટ ૨૭,૮૯૦ રૂપિયામાં મળશે. પહેલા તે ૨૯,૬૦૦ રૂપિયામાં મળતો હતો. નવી કિંમત ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી લાગુ રહેશે. સોમવારે એનપીપીએ ચેરમેન ભુપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં મળેલી સ્ટેક હોલ્ડર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્માતા કંપનીઓ અને હોસ્પિટલ દ્રારા સ્ટેન્ટની ઉંચી કિંમત વસૂલવાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL