સ્વચ્છતા ક્રમાંકમાં હવે રાજકોટ દેશમાં 25મા ક્રમે

December 7, 2017 at 5:10 pm


કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટમાં પસંદગી થયા બાદ હવે સ્વચ્છતા ક્રમાંકમાં ઉચ્ચ ક્રમાંક મેળવવા કવાયત ચાલી રહી છે જેમાં તાજેતરમાં રાજકોટ દેશભરમાં 25મા ક્રમે પહોંચી ગયાનું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
વધુમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અગાઉ 49માંથી 37મો ક્રમ અને હવે 37માંથી 25મો ક્રમ હાંસલ કર્યો છે. સ્વચ્છતા એપ્નું ડાઉનલોડિંગ વધતા હવે ક્રમાંક વધી રહ્યાનું તેમણે ઉમેર્યુ છે.

print

Comments

comments

VOTING POLL