સ્વરા ભાસ્કરના ઉત્તેજિત દૃશ્યો લીક થતાં ભારે ચર્ચા

March 2, 2017 at 5:46 pm


બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી સ્વરા ભાસ્કરની આવનારી ફિલ્મ અનારકલી આેફ આરા પર કેટલાક બાેલ્ડ સીનના કારણે સેન્સર બાેર્ડની કાતર ચાલી ગઇ છે. ખાસ બાબત એ છે કે ફિલ્મના ડિલિટ કરવામાં આવેલા સીન યુ ટ્યુબ પર લીક થઇ ગયા છે. ફિલ્મના નિમાૅતાઆેએ ફિલ્મના સીન લીક કરવામાં આવ્યા બાદ દિલ્હીના માલવીય નગર પાેલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે અમને શંકા છે કે ફિલ્મના કેટલાક મહત્વના સીનને ડિજિટલ પ્લેટફોર્મ અને સાેશિયલ મિડિયા પર રજૂ કરવામાં આવ્યા છે. આ સીન છેલ્લા કેટલીક દિવસથી સાેશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે. આ કોઇ અપરાધિક કામ છે. આનાે હેતુ ફિલ્મને નુકસાન પહાેંચાડી દેવાનાે છે.

જેના કારણે નિમાૅતાઆેએ ફિલ્મના નિમાૅણમાં જે છ કરોડ રૂપિયા લગાવ્યા છે તે ડુબી જાય અને તેમને નુકસાન ઉઠાવવાની ફરજ પડે. સેન્સર બાેર્ડ ઉપરાંત ફિલ્મને બિહારમાં પણ વિરોધનાે સામનાે કરવો પડી રહ્યાાે છે. ફિલ્મના ટ્રેલરમાં એક સીન છે જેને બિહારના ભોજપુર જિલ્લામાં વીક કુવરસિંહ યુનિવર્સિટીમાં થનાર રજત જયંતિ સમારોહ તરીકે શુટ કરવામાં આવ્યુ છે. યુનિવર્સિટી ના વિદ્યાથીૅઆે અને અધિકારીઆેનુ કહેવુ છે કે આના કારણે સ્વતંત્રતા સૈનાની કુવંરિંસહ અને બિહારની પ્રતિષ્ઠાને નુકસાન થયુ છે. ફિલ્મના નિમાૅતા સંદીપે કહ્યાુ છે કે તેઆે પાકી રીતે કોઇના પર શંકા કરી રહ્યાા નથી. જેથી તેઆે કોઇ વ્યક્તિનુ નામ લેશે નહી. પરંતુ કોઇ ફિલ્મની સાથે જોડાયેલી વ્યક્તિનુ કામ હોઇ શકે છે. સ્વરા ભાસ્કર અનારકલી આેફ આરામાં એક એવી િંસગરની ભૂમિકા અદા કરી રહી છે જે ડબલ મિિંનગ બાેલવાળા ઇરોટિક ગીતાે ગાય છે. અવિનાશ દાસના નિદેૅશનમાં બનેલી રહેલી ફિલ્મ 24મી માર્ચના દિવસે રજૂ કરાશે

print

Comments

comments

VOTING POLL