સ્વાઈન ફ્લુનાે હાહાકાર જારી રહ્યાાે : વધુ 91 કેસાે સપાટીએ

February 11, 2019 at 8:14 pm


ગુજરાતમાં સ્વાઈન ફ્લુનાે કાળો કેર બેકાબૂ બનેલો છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યાા હોવા છતાં કેસાેની સંખ્યામાં વધારો થઇ રહ્યાાે છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ બે લોકોના મોત થતાં મોતનાે આંકડો સત્તાવારરીતે 61 ઉપર પહાેંચ્યો હતાે જ્યારે બિન સત્તાવારરીતે મોતનાે આંકડો 76 ઉપર પહાેંચી ગયો છે. આવી જ રીતે સ્વાઈન ફ્લુના છેલ્લા 24 કલાકમાં જ 91 નવા કેસ સપાટી ઉપર આવતા કેસાેની સંખ્યા વધીને 1431 થઇ ગઇ છે. 567 દદીૅઆે હજુ પણ સારવાર હેઠળ છે. આનાે મતલબ એ થયો કે સ્વાન ફ્લુએ રાજ્યમાં જોરદાર આતંક મચાવ્યો છે. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુથી દદીૅઆેના કેસ એકાએક વધ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સ્વાઈન ફ્લુએ વધુ વિનાશક રુપ ધારણ કર્યું હતું. સારવાર હેઠળ રહેલા દદીૅઆેની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યાાે છે. 567 લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. 91 નવા કેસ પૈકી જુદા જુદા વિસ્તારમાં આ કેસ નાેંધાયા છે. સ્વાઈન ફ્લુનાે આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનાે આતંક વધારે જોવા મળ્યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્યુઆરી બાદથી જ સ્વાઈન ફ્લુથી મોતનાે આંકડો 31થી વધુ થઇ ગયો છે જ્યારે કચ્છમાં મોતનાે આંકડો સત્તાવાર રીતે જાણી શકાયો નથી. આંકડાઆે મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ 32 નવા કેસ બની રહ્યાા છે. જ્યારે દર બે દિવસમાં ત્રણ લોકોના મોત પણ પહેલી જાન્યુઆરી બાદ થઈ રહ્યાા છે. ગઈકાલે રવિવારના દિવસે 75થી વધુ કેસાે સપાટી પર આવ્યા બાદ આજે વધુ 91 કેસ નાેંધાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશન વિસ્તારમાં સાૈથી વધુ કેસાે નાેંધાઈ રહ્યાા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોÂસ્પટલમાં કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કહ્યું હતું કે, રાજ્યમાં સ્વાઈન ફ્લુને ફેલાતાે અટકાવવા કેન્દ્ર સરકારની ટીમ પહાેંચી ચુકી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોÂસ્પટલોમાં આઈસાેલેશન વોર્ડ શરૂ કરવા સાથે દદીૅઆેને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસાે સપાટી પર આવી ચુક્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય પણ સ્વાઈન ફ્લુના કારણે ચિંતિત દેખાઈ રહ્યું છે જેના ભાગરુપે ગુજરાત અને પંજાબમાં કેન્દ્રીય ટીમ પહાેંચી ચુકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્થિતિના મુલ્યાંકન માટે તથા બિમારીઆેથી પહાેંચી વળવા માટે કેટલાક પગલા હાથ ધર્યા છે જેના ભાગરુપે રાજ્યોની સહાયતા માટે બે ટીમો પણ મોકલી દીધી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં 11મી ફેબ્રુઆરી સુધી જ સ્વાઈન ફ્લુથી સત્તાવારરીતે 61ના મોત થયા હતા અને 1431 કેસ નાેંધાયા હતા. સ્વાઈન ફ્લૂથ મોતનાે આંકડો હજુ પણ સ્પષ્ટ રીતે મળી રહ્યાાે નથી પરંતુ સત્તાવાર રીતે જોઈએ તાે પણ નવા વર્ષમાં હજુ સુધી 61ના મોત થઈ ચુક્યા છે. જ્યારે બિનસત્તાવારરીતે 76 ઉપર પહાેંચ્યો હતાે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દદીૅઆેની સંખ્યા હાલમાં 567ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દદીૅઆેની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તાે પણ સ્વાઈન ફ્લુનાે સાૈથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશનમાં જોવા મળ્યો છે.

print

Comments

comments

VOTING POLL