હળવદના કોયબા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી

March 20, 2017 at 12:16 pm


હળવદના કોયબા ગામે રહેતા ખેડૂત પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને કબાટમાં બોઘેણીમાં રાખેલ રૂા.3.18 લાખની ચોરી કરી નાસી છુટયા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહાેંચી હતી અને તપાસ હાથ ધરી છે. ખેડૂત પરિવાર સુતો હતો અને તસ્કરો કળા કરી ગયા છે.

બનાવની વિગત મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા જયંતીભાઈ હરજીભાઈ પટેલ (ઉ.55), (ધંધો ખેતી) મકાનમાં ગત તા.18ના રોજ રાત્રીના કોઈ અજાÎયા શખસોએ મકાનના કબાટમાં રાખેલા બોઘેણીમાં રૂા.3.18 લાખ કોઈ શખસ ચોર ગયાની હળવદ પોલીસમાં ફરિયાદ નાેંધાઈ છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર મકાનમાં આવેલ કબાટમાં સ્ટીલની બોઘેણીમાં 3.18 લાખ રાખ્યા હતા અને તેની ચાવી રૂમના પડદા પાછળ સ્ટેન્ડમાં રાખી હતી. મારા પત્ની તથા મારા માતા ત્રણેય જણા રાત્રીના 10 વાગ્યાની આજુબાજુ હોલની આગળ અને પાછળની લોખંડની જાળીનો દરવાજો અંદરથી બંધ કરી સૂઈ ગયા હતા ત્યારે અચાનક રાત્રીના 3 વાગ્યે મારી પત્નીની નિંદર ઉડી જતાં ત્યાં બાજુના કબાટનો ખુલ્લાે જોતા અમોએ તપાસ કરતા કબાટમાં બોઘેણીમાં રાખેલા રૂા.3.18 લાખ ચોરી થયાનું માલુમ પડેલ કોઈ અજાÎયા શખસો આટળિયો ખોલી અંદર પ્રવેશ કરી લોખંડના કબાટની ચાવી ગોતી કબાટમાંથી પૈસા ચોરી ગયેલ જે બાબતની હળવદ પોલીસમાં ફરિયાદ કરતા હળવદમાં નવનિયુકત પીએસઆઈ એમ.પી.ચાવડાએ તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને પકડવા ચક્રાે ગતિમાન કર્યા છે.

વધુમાં ફરિયાદીના જણાવ્યાનુસાર ગત તા.18-3ના રોજ સવારના 8થી 9 વાગ્યાના સમયે અમારી ખેતીની જમીન ખેત પેદાશ કપાસનું વેંચાણ કરવા હળવદ યાર્ડમાં આવેલ હતો અને ત્યાં આશરે 80 મણ કપાસ 1075ના ભાવે વેંચેલ પંચનાથ ટ્રેડિ»ગમાં આપેલ જેના પૈસા બાકી રાખેલ અને અગાઉ જીરૂ તથા ધાણી વેચેલ તેના દેવદુત ટ્રેડિ»ગમાંથી રોકડ

print

Comments

comments

VOTING POLL