હવે ઇમરાન હાશ્મીને મોટી ફિલ્મ હાથ લાગી

May 17, 2017 at 8:59 pm


બાેલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં બાેલિવુડમાં સફળતા નહી મેળવનાર ઇમરાન હાશ્મી હવે ફિલ્મ નિમાૅણના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યાાે છે. ઇમરાન હાશ્મીના ડેબ્યુ પ્રાેડક્શન હેઠળ હવે ફિલ્મ બની રહી છે. કૅપ્ટન નવાબ નામની ફિલ્મમાં ઇમરાન હાશ્મી જ ટાઇટલ ભૂમિકા અદા કરી રહ્યાાે છે. ફિલ્મ ભરપુર એક્શન ફિલ્મ તરીકે રહી શકે છે. ઇમરાન હાશ્મી પ્રથમ વખત આમીૅ આેફિસરના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં ક્રિએટિવ સલાહકાર તરીકેની ભૂમિકામાં કમાલ ખાન છે. કમાલ ખાન પાેતે અભિનેતા, નિમાૅતા તરીકે રહ્યાાે છે. તેની પણ હમેંશા ટિકા થતી રહે છે. અગાઉ એવા હેવાલ આવ્યા હતા કે કમાલ ખાન સહ નિમાૅતા તરીકે છે. જો કે કમાલે કહ્યાુ છે કે તે માત્ર સલાહકાર તરીકે છે.

નાણાંકીય રીતે કોઇ મદદ કરી રહ્યાાે નથી. તેનુ કહેવુ છેકે તે પટકથામાં થોડાક મદદ કરી રહ્યાાે છે. તેનુ કેહવુ છે કે નિદેૅશક ટોની ડી સાેઝા તેમના નજીકના મિત્રો પૈકી એક છે. જેથી જ્યારે પણ તેઆે તેની સલાહ માંગે છે ત્યારે તે આપી દે છે. ફિલ્મ નિમાૅણની જવાબદારી ઝીની રહેલી છે. કૅપ્ટન નવાબ એક એક્શન ફિલ્મ રહેશે. ઇમરાન હાશ્મી પાસે અન્ય કેટલીક ફિલ્મો રહેલી છે જેમાં અજય દેવગનની સાથે ફિલ્મ બાદશાહોનાે સમાવેશ થાય છે. જેમાં તે ઇશા ગુપ્તા સાથે નજરે પડનાર છે. ફિલ્મના પ્રથમ પાેસ્ટરમાં તેની અડધી ડ્રેસ ભારતીય સેનાની અને અડધી પાકિસ્તાનની સેનાની છે.ગયા વર્ષ 2016માં અઝહર ફિલ્મના નિમાૅણ વેળા ટોની અને ઇમરાની જોડી સાથ નજરે પડી હતી. ઇમરાન હાશ્મીને બાેલિવુડમાં સિરિયલ કિસર તરીકે ગણવામાં આવે છે પરંતુ તે હવે પાેતાની છાપને ઝડપથી બદલી નાંખવા માટે ઇચ્છુક છે. તે બાદશાહો નામની ફિલ્મમાં પણ છે. જે એક એક્શન ફિલ્મ છે. અજય દેવગન અને ઇમરાન હાશ્મી અગાઉ પણ બન્ને સાથે કામ કરી ચુક્યા છે. ફરી એકવાર ફિલ્મમાં સાથે આવી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL