હવે નવાજુદ્દીન બાબુ મોશાય બંદુકબાજ ફિલ્મમાં ચમકશે

July 17, 2017 at 7:12 pm


અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની ગણતરી બાેલિવુડમાં એવા અભિનેતા તરીકે કરવામાં આવે છે જે કોઇ પણ પ્રકારની ભૂમિકા સારી રીતે અદા કરી શકે છે. નવાજુદ્દીન હાલમાં બાબુમોશાય બંદુકબાજ નામની ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. જેમ્સ બાેન્ડની ફિલ્મો તે હાલમાં નિહાળી રહ્યાાે છે. આ ફિલ્મો મારફતે તે પ્રેરણા લઇ રહ્યાાે છે. નવાજુદ્દીને કહ્યાુ છે કે જ્યારે તે ફિલ્મની પટકથા વાંચી રહ્યાાે હતાે ત્યારે જ તેના દિમાંગમાં સાૈથી પહેલા જેમ્સ બાેન્ડની ફિલ્મો આવી ગઇ હતી. જેમ્સ બાેન્ડની ફિલ્મો મારફતે તે વધારે માહિતી મેળવી રહ્યાાે છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેની ભૂમિકા જેમ્સ બાેન્ડ જેવી નથી પરંતુ જેમ્સ બાેન્ડની ફિલ્મો નિહાળીને તે વધારે સારી એિંક્ટગ કરવાના પ્રયાસ કરી શકે છે. આ ફિલ્મોથી તેને પ્રેરણા મળી રહી છે. જેમ્સ બાેન્ડ જે રીતે હાથમાં બંદુક પકડે છે અને ચારેબાજુ નજર રાખે છે તે બાબત શિખવા જેવી છે. તેનુ કહેવુ છે કે જેમ્સ બાેન્ડની ફિલ્મો નિહાળીને ફિલ્મમાં કામ કરવાની બાબત તેના માટે વધારે આદર્શ હોઇ શકે છે. ફિલ્મમાં તેની સાથે દિવ્યા દત્ત, બિદિતા અને મુરલી શમાૅની મુખ્ય ભૂમિકા છે. નવાજુદ્દીન ફિલ્મમાં એક્શન હિરોના રોલમાં નજરે પડનાર છે. કિરણ શ્યામ શ્રાેફ અને અશ્મીત કુન્દર આ ફિલ્મનુ નિમાૅણ ધ મોબના બેનર હેઠળ કરી રહ્યાા છે. ફિલ્મ એક્શનથી ભરપુર રહેશે. નવાજુદ્દીન કોઇ પણ રોલને શાનદાર કરી દેવા માટે જાણીતા રહ્યાા છે. તે હજુ સુધી તમામ પ્રકારના રોલને સારી રીતે અદા કરી રહ્યાાે છે.

print

Comments

comments

VOTING POLL