હાર્દિક અને રાહુલ ઉપર બે મેચ માટે પ્રતિબંધનું સૂચન

January 10, 2019 at 8:16 pm


તાજેતરમાં જ એક ટીવી શોમાં યુવતીઆેની સામે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના કારણે વિવાદમાં ઘેરાયેલા ટીમ ઇન્ડિયાના આેલરાઉન્ડર હાર્દિક પંડâા અને આેપિંનગ બેટ્સમેન રાહુલની મુશ્કેલી વધી રહી છે. બીસીસીઆઈની નિયુક્ત વહીવટી સમિતિના પ્રમુખ વિનાેદ રાયે બંને ખેલાડીઆે ઉપર બે-બે વનડે મેચોનાે પ્રતિબંધ મુકવા ભલામણ કરી છે. બીજી બાજુ વહીવટી સમિતિના અન્ય સÇય ડાયનાએ આ મામલાને બીસીસીઆઈની લીગલ સેલ પાસે મોકલી દીધો છે. પંડâાની ટિપ્પણી બાદ સાેશિયલ મિડિયા પર તેની ખુબ ઝાટકણી કાઢવામાં આવી રહી છે. પંડâાએ આ અંગે માફી પણ માંગી લીધી છે. બીસીસીઆઈએ બંનેને કારણદર્શક નાેટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. કોફી વીથ કરણ શોમાં પંડâાની ટિપ્પણીથી ભારે હોબાળો થયેલો છે. હોબાળો થયા બાદ બંને ખેલાડીઆેએ માફી માંગી હતી પરંતુ તેમની મુશ્કેલી આેછી થઇ રહી નથી.

ટીમ ઇન્ડિયા શનિવારના દિવસે આેસ્ટ્રેલિયાની સામે ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની શરૂઆત થઇ રહી છે. બંને ખેલાડીઆે વનડે શ્રેણી રમવા માટે હાલમાં આેસ્ટ્રેલિયામાં છે. વિવાદ દિનપ્રતિદિન વધી રહ્યાાે છે. આને લઇને આગામી દિવસાેમાં પણ તેમની મુશ્કેલી વધી શકે છે. હાર્દિક પંડâાએ ટિ્‌વટર પર પાેતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, ઇમાનદારીથી કહે તાે તે આ શોની પ્રકૃિત્ત સાથે ભાવનાઆેમાં આવી ગયો હતાે. તે કોઇને પણ અપમાનિત કરી રહ્યાાે નથી. શોમાં પંડâાએ અનેક મહિલાઆે સાથે પાેતાના સંબંધોને લઇને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, તે પાેતાના માતા-પિતા સાથે પણ આ સંદર્ભમાં વાત કરતાે રહે છે. ક્લબમાં મહિલાઆેનું નામ તે કેમ પુછતા નથી તે અંગે પૂછવામાં આવતા પંડâાએ કહ્યું હતું કે, તે મહિલાઆેની ચાલ જોવા માટે ઇચ્છુક રહે છે. મહિલાઆેનાે વતાૅવ કેવો રહે છે તે જોવા માટે તે ઇચ્છુક હોય છે.

print

Comments

comments

VOTING POLL