હીરાભાઇ સોલંકીને માતાજીની મુતિર્ આપી જન્મદિવસની શુભેચ્છા

November 14, 2017 at 1:56 pm


રાજુલાના ધારાસભ્ય અને સંસદિય સચિવ હીરાભાઇ સોલંકીનો આજે જન્મદિવસ હોય તેમના સ્નેહીજન એવા અશોકભાઇ વ્યાસ તથા સુરેશભાઇ ત્રિવેદી (એસ.એલ.સી.)એ ખાસ રાજુલા પહાેંચીને તેમને માતાજીની મુતિર્ આપીને શુભેચ્છા વ્યકત કરી હતી.

print

Comments

comments

VOTING POLL