હેરાલ્ડ કેસમાં રાહુલ, સાેનિયા ગાંધીની અરજી ફગાવી દેવાઈ

September 10, 2018 at 7:41 pm


પેટ્રાેલિયમ પેદાશોની વધતી જતી કિંમતાેને લઇને કેન્દ્ર સરકારની સામે આક્રમક વલણ અપનાવી રહેલી કાેંગ્રેસ પાટીૅને નેશનલ હેરાલ્ડ કેસમાં મોટો ફટકો પડâાે છે. આ ફટકો દિલ્હી હાઈકોટેૅ આÃયો છે. આજે કોટેૅ સાેનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એવી અરજીને ફગાવી દીધી હતી જેમાં તેઆેએ 2011 અને 2012માં પાેતાના કરવેરા નિર્ધારણની ફાઇલ બીજી વખત ખોલવાને પડકાર ફેંક્યો હતાે. દિલ્હી હાઈકોટેૅ સાફ શબ્દોમાં કહ્યું છે કે, આવકવેરા વિભાગની પાસે એવા અધિકાર છે કે, ટેક્સ સંબંધિત કાર્યવાહીને તે ફરીથી કોઇપણ કેસમાં ખોલી શકે છે. કોટેૅ વધુમાં કહ્યું છે કે, અરજી કરનાર લોકોએ પાેતાની ફરિયાદને લઇને આવકવેરા વિભાગનાે સંપર્ક કરવો જોઇએ. કોર્ટનાે આ ચુકાદો આજે એવા સમયે આવ્યો હતાે જ્યારે કાેંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો દ્વારા ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. ભારત બંધ દરમિયાન દેખાવો કરવામાં આવ્યા હતા. કાેંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોના ભારત બંધ દરમિયાન જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા. કોર્ટના ચુકાદા બાદ ભાજપે પણ વળતા પ્રહાર કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે, કાેંગ્રેસ પાટીૅ ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. આજે જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ એકે ચાવડાની બનેલી બેંચે કહ્યું હતું કે, અરજીઆે ફગાવી દેવામાં આવી છે. પીઠે કાેંગ્રેસ નેતા આેસ્કાર ફનાૅન્ડિઝની અરજીને પણ ફગાવી દીધી હતી. આેસ્કાર ફનાૅન્ડિઝે 2011 અને 2012ના દિવસે પાેતાના કરવેરા નિર્ધારણની ફાઇલને ફરી ખોલવાને પડકાર ફેંક્યો હતાે. ત્યારબાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, કાેંગ્રેસ અધ્યક્ષ અને યુપીએના અધ્યક્ષ સાેનિયા ગાંધી આ મામલામાં ફસાયેલા છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહાેંચ્યા તા ત્યારે છેલ્લી વખત તેઆેએ માંગ કરી હતી કે, કોર્ટ મિડિયાને એવી માહિતી આપે કે તે નેશનલ હેરાલ્ડ કેસમાં રિપાે?ટગ ન કરે. પાત્રાએ દાવો કયોૅ હતાે કે, નેશનલ હેરાલ્ડ કંપની માત્ર પાંચ લાખ રૂપિયામાં સાેનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મળીને ખોલી હતી. યંગ ઇન્ડિયાના ડિરેક્ટર માતાજી અને પુત્ર છે. તેમણે કહ્યું હતું કે, કોર્ટમાં સાેનિયા ગાંધીને આરોપી નંબર એક અને રાહુલ ગાંધીને આરોપી નંબર બે તરીકે બાેલાવ્યા છે. ભાજપ પ્રવક્તાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, કંપની ટોટેક્સથી એક કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેઆેએ કહ્યું હતું કે, પાંચ હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરવા માટે ગાંધી પરિવારે મોટુ કાવતરું ઘડâું હતું.
આજે પદાૅફાશ થઇ ચુક્યો છે. પાત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશને ગેરમાગેૅ દોરી રહ્યાા છે. કાેંગ્રેસ પાટીૅને પ્રથમ પરિવાર ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. કરવેરા વિભાગ મુજબ રાહુલ ગાંધીએ વર્ષ 2011 અને 2012ના કરવેરા મૂલ્યાંકનને ફરીવાર ખોલવાનાે નિર્ણય કયોૅ છે. કારણ કે આમા એવી માહિતી અપાઈ ન હતી કે, 2010થી કંપની યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે હતા. વિભાગ મુજબ રાહુલની યંગ ઇન્ડિયામાં કેટલી હિસ્સેદારી છે તે મુજબ તેમની આવક 154 કરોડ રૂપિયા થાય છે. 68 લાખ રૂપિયા થતી નથી. આ આવક પહેલા દશાૅવવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL