October 6, 2017 at 2:13 pm


ચોર્યાસી મેવાડા બ્રાûણ જ્ઞાતિ
સ્વ.હિંમતલાલ પ્રાણજીવન વ્યાસ ભાવનગરના પુત્ર ભરતભાઇ હિંમતલાલ વ્યાસ (ઉ.વ.51) ભાવનગર હિન્દુ યુવા વાહિનીના મહામંત્રી તા.2ને સોમવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. ચંદ્રકાંત વ્યાસ રેલ્વે કર્મચારી, જીતુભાઇ, જગદીશભાઇ, પ્રદિપભાઇના નાનાભાઇ, અશોકભાઇ ખીમશંકર, રીતેશભાઇ નટવરલાલ વ્યાસ (ધોળા)ના મોટાભાઇ, ભુમિ, જલ્પા, જીજ્ઞા, હિમાંશુના પપ્પા, હિરેન, મયુર, ઉદય, નિકુંજ, મેહુલ, યકિનના કાકા, સ્વ.મોહનગીરી, હનુમાનગીરીના જમાય, હરેશગીરી, રમેશગીરીના બનેવી, જગદીશભારથી, ભદ્રેશવરીના સાઢુભાઇ, રામશંકર પંડયા મનસુખલાલ પંડયાના (દડવાના) ભાણેજ તેમની સાદડી તા.7ને શનિવારે 4 થી 6 ચકુબાગની વાડી ભીડભંજન સામે રાખેલ છે.
ઘોઘારી લોહાણા મરણ
સ્વ.ઠક્કર રમણીકલાલ નરભેરામ ગોધિયાના પુત્ર દિલીપભાઇ ઠક્કર (ઇન્ડિયા ટ્રાવેલ્સવાળા, ઉ.વ.62), રમેશભાઇ, ભુપતભાઇ (જીઇબીવાળા), સ્વ.દિનેશભાઇ, જયાબેન હરિલાલ સોમેયા (મુંબઇવાળા), હંસાબેન અનિલકુમાર ઠક્કર (અમદાવાદવાળા)ના ભાઇ, વિમલભાઇ, મીરાબેન (મુંબઇ), હાદિર્કના પિતા વૈશાલીબેન, જીજ્ઞેશકુમારના સસરા, વંભદાસ વાઘાણી, ચંદુલાલ નાનજીભાઇ માધવાણી (ચાવળા, ઘોઘાગેટ)ના જમાઇ, દિલીપભાઇ (મુન્ની), પ્રમોદભાઇ, સ્વ.કનુભાઇ, સ્વ.પ્રતાપભાઇના બનેવી તા.3ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમની ઉઠમણાની qક્રયા તેમજ સાસરિયા પક્ષની સાદડી તા.7ને શનિવાર સાંજે 4 થી 5.30 દરમ્યાન લુહાણા મહાજન વાડી, ખારગેટ ખાતે રાખેલ છે.
મુિસ્લમ કાદરી સૈયદ મરણ
સૈયદ જૈનુલઆબેદીન (જેનમીયાબાપુ) નસીરમીયા કાદરી (ઉ.વ.90, નિવૃત્ત રેલ્વે કર્મચારી), તા.5ને ગુરૂવારના રોજ જન્નતનસીન થયેલ છે. રજાકમીયા (રજાકબાપુ, ભાવનગર શહેર યુવક કાેંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ), સમદમીયાબાપુ, જાફરમીયાબાપુના વાલીદ, તાજુદ્દીન કાદરી (અમદાવાદવાળા), હાસમબાપુ (મકાન બાંધકામવાળા)ના સસરા તેમની જીયારત તા.7ને શનિવારે સવારે 8.30 વાગે કે.જી.એન. મસ્જીદ, જમનાકુંડ, દાળમીલ રોડ, ભાવનગર તથા આૈરતો માટેની જીયારત અરબ જમાતખાન હોલ સાંઢીયાવાડ ભાવનગર મુકામે રાખેલ છે.
સુન્ની સોરઠીયા ઘાંચી મુિસ્લમ મરણ (વરલ)
વરલ નિવાસી મ.ઇસ્માઇલભાઇ જીવાભાઇ ઉંચડીયાના દિકરા યાકુબભાઇ ઇસ્માઇલભાઇ ઉંચડીયા તા.5ને ગુરૂવારના રોજ ખુદાની રહેમતમાં પહાેંચી ગયેલ છે. મ.મમદભાઇ ઇસ્માઇલભાઇ, મ.હાજીભાઇ ઇસ્માઇલભાઇ, જ.ગનીભાઇ ઇસ્માઇલભાઇના ભાઇ, મ.જમાલભાઇ બાવનભાઇ, મ.ઇબ્રાહીમભાઇ ઇસાભાઇના મોટાબાપુના દિકરા, સલીમભાઇ સીદીકભાઇના વાલીદ, હુસેનભાઇ મમદભાઇ, ઇનુસભાઇ હાજીભાઇના કાકા, અમીનભાઇ ગનીભાઇના મોટાબાપુ, અબ્બાસભાઇ હા.અલારખભાઇ મોદન, નુરમહંમદભાઇ સુલેમાનભાઇ ચોકીયા, હારૂનભાઇ ઇસાભાઇ અગવાન, ઇકબાલભાઇ રહેમાનભાઇ પાદરસીના મામા, હસનભાઇ, જમાલભાઇના બનેવી, ઇનુસભાઇ ઇસાભાઇ કલાણીયા-મહુવા, સતારભાઇ અબ્દુલભાઇ સેલોત, આમીનભાઇ ઇસાભાઇ અગવાનના સસરા, જમાલભાઇ મામદભાઇ કાબરીયા, હાજીભાઇ જમાલભાઇ જોગીયા, ઇસાભાઇ કાબાભાઇ ગુંદીગરાના સાઢુભાઇ, મ.ગફારભાઇ ઉમરભાઇ મામાના દિકરા, મહુર્મની જીયારત તા.7ને શનિવારે સવારના 10 વાગે મરદો માટે જુમ્મા મસ્જીદ, બસસ્ટેશન પાસે, વરલ, આૈરતો માટે વરલ મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
સુન્ની મુિસ્લમ મરણ (મણાર)
બાબરીયા નિવાસી હાલ મણાર મીર ઇકબાલભાઇ હસનભાઇ ગામણ (ઉ.વ.55) તા.5ને ગુરૂવારના રોજ ખુદાની રહેમતમાં પહાેંચેલ છે. અયુબભાઇ, રફીકભાઇના મોટાભાઇ, ગારિયાધાર નિવાસી સિકંદર રસુલભાઇના કાકા, બાબરીયાત વાળા અલારખભાઇ (પુંજાભાઇ) ભીખાભાઇ સોલંકીના ભાણેજ, મહુર્મની ત્રીજીયાની જીયારત તા.7ને શનિવારે નિવાસ સ્થાને સવારે 9 વાગે રાખેલ છે ફિરોજભાઇ, ઇરફાનભાઇ, અશરફભાઇના વાલીદ થાય.
સુન્ની સોરઠીયા ઘાંચી મરણ (તળાજા)
મહમદભાઇ ઉકાભાઇ કળદોરીયાના પુત્ર મજીદભાઇ મહમદભાઇ (ઉ.વ.42)નો ઇન્તેકાલ થયેલ છે. મ.કળદોરીય જમાલભાઇ ઉકાભાઇ, મ.નુરાભાઇ ઉકાભાઇ, મ.કાસમભાઇ ઉકાભાઇ, મ.રહેમાનભાઇ ઉકાભાઇ, મ.અલારખભાઇ ઉકાભાઇના ભત્રીજા, કળદોરીયા સલીમભાઇ મહમદભાઇના નાનાભાઇ, શબ્બીરભાઇ, હનીફભાઇ મહમદભાઇના મોટાભાઇ, દાઉદભાઇ જીવાભાઇ, અલીભાઇ જીવાભાઇ ઉંચડીયા, યાકુબભાઇ રહેમાનભાઇ, મ.મુસાભાઇ રહેમાનભાઇ વાવડીવાળાના ભાણેજ, સલીમભાઇ આદમભાઇ ગોગદાના સાળા, સિહોર નિવાસી રજાકભાઇ મહમદભાઇ કાળવાતર રાજુભાઇ મહમદભાઇ, ઇનાભાઇ, મહમદભાઇ મિઠાઇવાળાના બનેવી, વસીમભાઇ, રફીકભાઇ, ઇમરાનભાઇના વાલીદ, અલી મહમદભાઇ, હાજીભાઇ સૈયદ, સિહોરવાળાના મહુર્મ અભરામભાઇ, અબ્દુલભાઇ જમાલભાઇ, અબ્દુલભાઇ મુસાભાઇ અબ્દુભાઇના મામાના દિકરાનો દિકરો, કળદોરીયા મહુર્મ ઉસ્માનભાઇ જમાલભાઇ, ઇસાભાઇ નુરાભાઇ, રસુલભાઇ કાસભાઇ (ઉ.ઘેલાભાઇ)ના કાકાના દિકરા, મહુર્મ કાસમભાઇ હસનભાઇ ચુડેસરા, ઉસ્માનભાઇ જમાલભાઇ લૈયા દિહોરવાળાના મામાના દિકરા, ઇકબાલ ઇબ્રાહીમભાઇ સોરઠીયા, અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સોરઠીયાના મામાના દિકરા, તેમના સાળાના દિકરા, જીયારત તા.7ને શનિવારે સવારે 10 વાગે મર્દો માટે જુમ્મા મસ્જીદ અને આૈરતો માટે ઘાંચી જુમાત હોલ, મદીના બાગ, તળાજા રાખેલ છે.
ચોર્યાસી મેવાડા બંાûણ મરણ
મુળ જામકંડોરણા હાલ ભાવનગર નિવાસી જયંતિલાલ મોહનલાલ જોષીના પિત્ન ઇંન્દુમતિ જયંતિલાલ જોષી (ઉ.વર્ષ 82)નું તા.2/10/2017ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે યોગેશભાઈ જોષી (એસ.ટી) હિતેશભાઈ જોષી (પ્લેટીનમ સોસાયટી)ના માતુશ્રી થાય. સદગતનું બેસણું તા.7/10/2017ને શનિવારના રોજ સાંજનાં 4 થી 6 રામવાડી વિભાગ નં.-1 ભીડભંજન મહાદેવના મંદિર પાસે ભાવનગર મુકામે રાખેલ છે.

print

Comments

comments

VOTING POLL