October 7, 2017 at 12:53 pm


કારડીયા રાજપુત મરણ (દાઠા, તા.તળાજા)
ચાવડા રવજીભાઇ રામાભાઇ (ઉ.વ.75) તા.5ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે ચાવડા સુરેશભાઇ, રાજુભાઇના પિતા, સ્વ.જીવાભાઇ, સ્વ.વેલાભાઇ, સ્વ.મુગલભાઇ રામભાઇ ચાવડાનાં નાનાભાઇ, ચાવડા વજાભાઇ રામાભાઇનાં મોટાભાઇ, ચાવડા મેઘજીભાઇ જીવાભાઇ દિપસંગભાઇ મુગલભાઇ, હરેશભાઇ વેલાભાઇનાં કાકા, હેમરાજભાઇ વજાભાઇના મોટાબાપુ, જીલુભાઇ ભગવાનભાઇ ચૌહાણ (દેવગાણા), ભુપતભાઇ કેહરભાઇ સોલંકી (દાઠા) લાલાભાઇ નારણભાઇ પરમાર (કઠવા)નાં મામા, ડાયમાં રામભાઇ નાનુભાઇ (સખવદર)નાં બનેવી ઉ.qક્ર.તા.16ને સોમવારનાં રોજ દાઠા મુકામે રાખેલ છે.
તળપદા કોળી મરણ (ઠાડચ, તા. પાલીતાણા)
ડોડીયા ભરતભાઇ ગણેશભાઇ તા. 6-10 ના રોજ રામચરણ પામેલ છે. તે ડોડીયા સંજયભાઇ તથા ભાવેશભાઇના પિતા, ગોરખી નિવાસી ડોડીયા ગણેશભાઇ નરશીભાઇના પુત્ર, વિનુભાઇના મોટાભાઇ, મથુરભાઇ, એભલભાઇના ભત્રીજા, વાઘેલા જાદવભાઇ નાજાભાઇના જમાઇ, ધીરૂભાઇ જાદવભાઇ, ગોરધનભાઇ, શિવાભાઇ, સ્વ. ઘનશ્યામભાઇના બનેવી, કુંઢેલી નિવાસી ચૌહાણ ગોબરભાઇ રાઘવભાઇના ભાણેજ જમાઇ થાય. તેમનુ ઉતરકારજ સં. 2073 ના આસો વદ 9 ને શુક્રવારે ઠાડચ ગામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
ઘોઘારી લોહાણા મરણ
સ્વ.ઠક્કર રમણીકલાલ નરભેરામ ગોધિયાના પુત્ર દિલીપભાઇ ઠક્કર (ઇન્ડિયા ટ્રાવેલ્સવાળા, ઉ.વ.62), રમેશભાઇ, ભુપતભાઇ (જીઇબીવાળા), સ્વ.દિનેશભાઇ, જયાબેન હરિલાલ સોમેયા (મુંબઇવાળા), હંસાબેન અનિલકુમાર ઠક્કર (અમદાવાદવાળા)ના ભાઇ, વિમલભાઇ, મીરાબેન (મુંબઇ), હાદિર્કના પિતા વૈશાલીબેન, જીજ્ઞેશકુમારના સસરા, વંભદાસ વાઘાણી, ચંદુલાલ નાનજીભાઇ માધવાણી (ચાવળા, ઘોઘાગેટ)ના જમાઇ, દિલીપભાઇ (મુન્ની), પ્રમોદભાઇ, સ્વ.કનુભાઇ, સ્વ.પ્રતાપભાઇના બનેવી તા.3ના રોજ શ્રીજી ચરણ પામેલ છે

print

Comments

comments

VOTING POLL