૧૬ વર્ષની આ એક્ટ્રેસ કરવા માંગતી હતી ઓનસ્ક્રીન KISS,માતાએ મચાવ્યો ખળભળાટ

March 13, 2018 at 5:24 pm


સીરીયલ ‘તુ આશિકી’ માં પંક્તિ અને અહાનની લવસ્ટોરી દર્શકોને ખુબ પંસદ આવી છે. શોમાં પંક્તિના રોલમાં જન્નત જુબેર અને અહાનના રોલમાં રિત્વિક અરોડા નજર આવે છે. રિપોર્ટ અનુસાર,

આ શોમાં જે રોમાન્ટિક રોલ કરવાનો હતો તેમાં જન્નતની માતાને પસંદ ના હતો. સીરીયલની વાર્તામાં અહાન પંકિતને સિંગર બનવા માટે મદદ કરે છે. તે દરમિયાન બંનેના પ્રેમભર્યા દર્શ્યો પણ

દેખાડવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, જન્નતની માતાને આ દૃશ્યો સામે વિરોધ હતો. એમ પણ જાણવા મળે છે કે એક સીનમાં જન્નત અને રિત્વિક એકબીજાને કિસ કરવાના હોય છે. પંરતુ સુત્રોના

આ સીનથી જન્નતની માતાને પ્રોબ્લેમ હતો. ત્યારબાદ જન્નતની માતા અને પ્રોડ્યુસર વચ્ચે ઘણી બોલાચાલી પણ થઇ હતી. જન્નત હજી ૧૬ વર્ષની જ છે અને તેની માતા ઈચ્છતી ના હતી કે તે આટલી નાની ઉમરે આવા સીન કરે.

print

Comments

comments

VOTING POLL