લગ્નમાં પહેરો અનુષ્કાની જેમ વેલ્વેટ સાડી,જુઓ કેટલીક સુંદર વેલ્વેટ સાડીયા

February 6, 2018 at 4:26 pm


અનુષ્કા શર્માના લગ્નની ઘણી ચર્ચા થઇ રહી હતી.ત્યારે બધા લોકો દ્વારા તેની કેમસ્ટ્રીના પણ ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.એક વાત આશ્ચર્યની છે જેમાં બધાની નજર હતી. તે છે અનુષ્કાની ખાસ વેલ્વેટ સાડી.એ પછી શાદી રસમ દરમિયાન પેહેરલ ઓઉટફીટ હોય કે પછી શાદીમાં પહેરેલા પાવડર પિન્ક લેંઘા હોય કે પછી મહેંદીમાં તેને પહેરેલો બ્રાઈટ આઉટફિટ ડ્રેસ હોય. અનુષ્કાની ફેશન જોઈ આપણે પણ થોડા આશ્ચર્ય થઇ ગયા.એક ઓઉટફીટ છે જેમાં તે ખુબ જ શાનદાર નજર આવી રહી હતી. તે છે તેની વેલ્વેટ સાડી જે તેને સગાઇ ના સમયે પહેરી હતી.તે સાડી માં તે કઈંક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. તમે તમારા કોઇ સગાવહાલા કે પછી કોઈ ખાસ ફ્રેન્ડના લગ્ન થઇ રહ્યા હોય, તો તમે પણ અનુષ્કાની જેમ વેલ્વેટ સાડી પહેરી શકો છો.આને ધ્યાનમાં રાખીને, અમે તમને પસંદ કરેલ વેલ્વેટ સાડીઓની એક ઝલક પ્રસ્તુત કરીએ છીએ જેથી તમે પણ સરળતાથી સાડીને પસંદ કરી શકો.
૧.હાફ વેલ્વેટ અને હાફ નેટ સાડી
૨.સિમરન પેટ્રેન વળી સાડી અને હાફ નેટ સાડી
૩. ફુલ સિલ્વ અને પેક બ્લાઉઝ સાથે વેલ્વેટ સાડીનું ઉપયોગ કરી શકો.
૪.હાફ સિફોન અને હાફ વેલ્વેટ સાડી
૫.ફૂલ વેલ્વેટ સાડીને અલગ અંદાજમાં પેહરી શકાય.

print

Comments

comments

VOTING POLL