2026 વર્લ્ડકપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજવાનાે નિર્ણય

June 13, 2018 at 7:42 pm


ફિફા 2018ની શરૂઆત આવતીકાલથી થઇ રહી છે ત્યારે 2022માં આ ટુનાૅમેન્ટનું આયોજન કતારમાં કરવામાં આવશે જ્યારે વર્ષ 2026માં આનુ આયોજન હવે અમેરિકા, કેનેડા અને મેÂક્સકો સંયુક્તરીતે કરશે. આજે આ અંગેનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. 2026માં આયોજિત ફિફા વર્લ્ડકપમાં 48 ટીમો રમશે જ્યારે 2018 ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો રમી રહી છે. આજે અંતિમ બાેલી લગાવવામાં આવી હતી. ત્યારબાદ 15 મિનિટનાે સમય રજૂઆત માટે આપવામાં આવ્યો હતાે. ત્રિકોણીયરીતે સંયુક્ત યજમાન પદ આજે અમેરિકા, કેનેડા અને મેÂક્સકો જીતી ગયા હતા. આજે ભારે મતદાન થયું હતું. ઉત્તર અમેરિકાને 134 મત મળ્યા હતા જેમાંથી મોરોક્કાે માટે 65 મત પડâા હતા. ઉત્તર અમેરિકી દેશોએ પાેતાની રજૂઆતમાં કહ્યું હતું કે, ટુનાૅમેન્ટથી 11 અબજ ડોલરનાે નફો થશે જ્યારે મોરોક્કાે તરફથી આ આંકડો પાંચ અબજ ડોલરનાે આંકવામાં આવ્યો હતાે. આ રીતે ટુનાૅમેન્ટની યજમાની નાેર્થ અમેરિકી દેશોને મળી હતી. પ્રથમ વખત ત્રણ દેશો સંયુક્તરીતે આનુ આયોજન કરશે. ટુનાૅમેન્ટમાં 80 મેચો રમાશે જે પૈકી અમેરિકામાં 60 મેચો, કેનેડા અને મેÂક્સકોમાં 10-10 મેચો રમાશે. ફાઈનલ મેચ ન્યુજસીૅના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે જે નેશનલ ફુટબાેલ લીગની ટીમ ન્યુયોર્ક અને ન્યુયોર્ક જેટ્સ માટે હોમગ્રાઉન્ડ છે. અત્રે નાેંધનીય છે કે, 21મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વતૅમાન ચેÂમ્પયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં 14મી જુનથી તેની શરૂઆત થયા બાદ 15મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ 2006માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂવીૅય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યાુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનાે ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમા 32 ટીમો ભાગ લઇ રહી છે. પેરુ 36 વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કાે, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં 1958 બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિ»ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનસૅઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આજેૅન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી 31 ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહાેંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહાેંચી છે. 32ટીમો પૈકી 14 ટીમો તાે બે ટુ બેક આવી છે. જે વર્ષ 2014માં પણ રમી હતી. જેમાં વતૅમાન ચેÂમ્પયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ 64 મેચો રમાનાર છે.જે 11 શહેરોના 12 સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે 15મી જુલાઇના દિવસે રમાશે.

print

Comments

comments

VOTING POLL