July 13, 2018 at 3:34 pm


આૈદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાûણ જ્ઞાતિ, નવનિયુકત અધિકારીઆેનું સન્માન કરશે
આૈદીચ્ય સહં ઝાલાવાડી સાડાચારસો બ્રાûણ જ્ઞાતિ દ્વારા સરકારમાં, જીપીએસસી દ્વારા જે જ્ઞાતિ બંધુઆે, યુવક, યુવતીઆે પસંદગી પામી, વર્ગ-1 અગર વર્ગ-2 અથવા તેની સમકક્ષ પદે પસંદગી પામ્યા હોય તેવાનું સન્માન કરવા માટે કાર્યક્રમયોજી રહી છે. જે યુવક યુવતીઆે છેલ્લા બે વર્ષ દરમ્યાન આ રીતે નોકરીમાં જોડાયા હોય, તેઆેએ પોતાના નિમણુંક પત્રની નકલ સાથે, જ્ઞાતિ છાત્રાલયનો સંપર્ક કરવો. આ ઉપરાંત, તેજસ્વી તારલાઆેના ઇનામ વિતરણ માટેનો ફોર્મ પણ છાત્રાલય તરફથી અપાઈ રહ્યા છે. જે મેળવી તા.20-7 સુધીમાં ભરી છાત્રાયલે સાંજે પ થી 5 દરમ્યાનમાં પરત કરવા.
‘ચમાર’ શબ્દ પ્રયોગને ‘રોહિત’તરીકેની જાહેરાતને અમલીકરણ માટે રજુઆત
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અધિકારીના વિભાગ, ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિ પૈકી ‘ચમાર’ પેટા જ્ઞાતિને ‘રોહિત’ તરીકે શબ્દ પ્રયોગ કરવા અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ રાજયભરની શૈક્ષણિક સંસ્થાઆે દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી તેવી રજુઆત ઘણાં લોકો દ્વારા મળી હતી તેથી ઇશ્વરભાઈ પરમાર (કેબીનેટ મંત્રી)ને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી મોહનભાઇ બોરીચા દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે.
સંત ભકતો દાસારામ બાપુની 269મી પુÎયતીથી ઉજવાશે
સગર જ્ઞાતીના પ્રમુખ નટુભાઈ સગરની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, સંત શિરોમણી ભકત દાસારામ બાપુની 269મી પુÎયતિથી જન્મ સ્થળ બાલાગામ ઉપરાંત ઉપલેટા, જારેલા, જુનાગઢ, અમદાવાદ, મહુવા, સાવરકુંડલા, તળાજા, ભાવનગર સહિતના ગામ શહેરમાં તા.14-7ને શનિવારે ઉજવાશે. ભાવનગર સગર જ્ઞાતિ દ્વારા વડવા દેવજી ભગતની ધર્મશાળા લક્ષ્મણજી મંદિર, અન્નપુર્ણ હોલમાં પુÎયતીથીની ઉજવણી રાખવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL