December 25, 2018 at 1:24 pm


શિશુવિહાર બુધસભાના ઉપક્રમે બાળકો, યુવાનો માટે કાવ્યલેખન સ્પર્ધા
શિશુવિહાર બુધસભા આગામી મહીને પોતાનો ર000મો રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે આગામી તા.રપને મંગળવારે સવારે 10 કલાકે શિશુવિહાર ખાતે બાળકો, યુવાનો માટે કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા ચાર વિભાગોમાં યોજાશે. જેમાં ધો.પ થી 1ર સુધીના શાળાના વિદ્યાથ}આે તેમજ સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા યુવાનો ભાગ લઇ શકશે કાવ્ય લેખન માટેના વિષયો સ્પર્ધા સમયે આપવામાં આવશે તમામ વિભાગોમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર સ્પર્ધકોને બુધસભાના ઉજવણી કાર્યક્રમ કાવ્યપઠનની તક મળશે અને પુરસ્કૃત કરવામાં આવશે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ ઉપરોકત દિવસે અને સ્થળે પોતાની શાળા-કોલેજના અધિકૃત પત્ર અથવા વિદ્યાથ} આેળખકાર્ડ સાથે હાજર રહેવાનુ રહેશે.
કુંભારવાડામાં ચિત્ર સ્પર્ધા
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પરી યોજના ના વિવિધ દ્રશ્યના વિષય પર કુંભારવાડા ખાતે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 5 થી 10 સુધીના વિદ્યાથ} તથા વિદ્યાથ}ની આે એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને વિજેતા આે ને પ્રાેત્સાહિત ઇનામ અને પેન ભેટ આપવામા આવી હતા.
રેડક્રાેસ સોસાયટી દ્વારા રાહત દરની લેબોરેટરી સેવા
ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી ભાવનગર દિવાનપરા રોડ બાર્ટન લાઇબ્રેરી સામે રેડક્રાેસ ભવન ખાતે રાહત દરે દદ}આેના નિદાન માટે તેમજ નિયમિત કરાવવા રીપોર્ટ, લેબોરેટરી સેવા કરવામાં આવી રહી છે જેમાં માતૃ સ્વાસ્થ્ય યોજના અંતર્ગત તેમજ સ્વાસ્થ્ય યોજના અંતગ4ત માત્ર રૂા.25માં દાતાઆેના સહકાર સી.બી.સી. સો. બ્લડ સુગરના રિપોર્ટ કરવામાં આવશે તથા નિયમીત બેઝિક લોહી ચેકઅપ અને કમ્પલીટ લોહી ચેકઅપ બંનેની તપાસ રાહત દરે તેમજ ડોક્ટરોની સુચના પ્રમાણેના જરૂરી રિપોર્ટ પણ તØન રાહત દરે કરવામાં આવશે જેતી નગરજનોને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આનંદનગરમાં ટોકન દરે મેડીકલ સેવા
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદગૃહસ્થાેના સહયોગથી ડો.એન.ડી. ત્રિવેદીની સેવાથી રૂા.10ના ટોકન દરે દર સોમવારે દદ}આેને તપાસ કરીને દવા આપવામાં આવશે. દર સોમવારે સાંજે 4 તી 6 સ્થળ મંગલ આરોગ્ય મંદીર, મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ, એલ.આઇ.જી. 24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર, ભાવનગર જાહેર જનતાન લાભ લેવા સંસ્થાની યાદી જણાવે છે.

print

Comments

comments

VOTING POLL