’49’ના થયા ‘બિગ બી’

February 16, 2018 at 7:57 pm


1969માં આવેલી અમિતાભ બચ્ચનની ‘સાત હિંદુસ્તાની’ યાદ છેં તેમની કારકિદ}ની આ પહેલી ફિલ્મ હોવાથી બેહદ ખાસ છે. બાૅલીવૂડમાં તેમણે 49 વર્ષ પૂર્ણ કર્યા છે. ‘સાત હિંદુસ્તાની’થી હિંદી સિનેમામાં કદમ રાખનારા બિગ બીનની ફિલ્મો પ્રત્યે આજે પણ દર્શકોની રુચિ અકબંધ છે. ઇન્ડસ્ટ્રીમાં 49 વર્ષ પૂરાં થયાની વાત તેમણે પોતે ટ્વિટરના માધ્યમથી આપી હતી અને લખ્યું હતું કે વર્ષ 1969 થી અત્યાર સુધીની મારી કારકિદ} મારા ચાહકોને કારણે ખાસ બની છે. ખ્વાજા અહેમદ અબ્બાસ નિમિર્ત ‘સાત હિંદુસ્તાની’માં અમિતાભ બચ્ચને એક મુિસ્લમ કવિ અણવર અલીનું પાત્ર ભજવ્યું હતું જે તેના છ સાથી મિત્રોની મદદથી ગોવાને પોટુર્ગિઝના ચંગુલમાંથી આઝાદ કરાવે છે.

print

Comments

comments

VOTING POLL