4GB રેમ સાથે Realme 1નો સિલ્વર કલરમાં સ્માર્ટફોન લોન્ચ થશે

June 13, 2018 at 2:47 pm


ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પોએ ગયા મહિને રિયલમી 1 ભારતમાં લોન્ચ કર્યો હતો. ત્યાં જ અહીં સિલ્વર કલરમાં પણ આ ફોન કંપનીએ રજૂ કર્યો છે. આ આ સ્માર્ટફોન 18 જૂનથી ઉપલબ્ધ કરવામાં આવશે. કિમંતની વાત કરે તો Realme 1 સિલ્વર એડિશનમાં કંપનીની એક વેરિયેન્ટમાં રજૂ કરવામાં આવશે. આમ 4gb રેમ અને 64gb સ્ટોરેજની કિમંત 10990 રૂપિયામાં આવશે.

ત્યાં જ કંપનીએ ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ Realme મોબાઈલના માધ્યમથી ટ્વીટ કરી Realme 1તેની જોડાયેલ નવી જાણકરી આપેલ છે. Realme દ્વારા ટ્વીટમાં લખેલ છે કે Realme 1 સિલ્વર કલરમાં સ્માર્ટફોન 18 જૂનથી ઉપલબ્ધ થશે. લોન્ચના સમયે કંપનીએ આ સ્માર્ટફોન બે વેરિયન્ટમાં રજૂ કર્યો છે. આમ 6gb રેમ+128gb ઇન્ટર્નલ સ્ટોરેજ વેરિયન્ટની કિમંત 13990 રૂપિયા રાખેલ છે, જયારે 3gb +32gb સ્ટોરેજ વેરિયન્ટમાં 8990 રૂપિયામાં મળશે.

ઓપ્પો Realme 1 ના ફીચર્સ

ફીચર્સની વાત કરે તો આ સ્માર્ટફોનમાં 6.0 ઇંચ ફૂલ hd પ્લસ IPS LCD ફુલસ્ક્રીન ડિસ્પ્લે આપેલ છે. જેમાં રેજુયોલેશન 2160*1080 પિક્સલ છે. 2.0ghzમાં ઓકતા કોર મીડીયાટેક હિલીયો P60 પ્રોસેસર સાથે 6gb રેમ તેમજ 128gb સ્ટોરેજ આપેલ છે. જેમાં માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128gb સુધી વધારી શકાય છે.

કેમેરા તેમજ બેટરી

આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા પણ આપેલ છે. જેમાં જોકી PDAF, બોકે ઇફેક્ટ, AI બ્યુટીફિકેશન અને AR સ્ટીકર્સ, પ્રોટેર્ટ મોડ જેવા ઘણા ફીચર્સ આપેલ છે. ત્યાં જ સેલ્ફી માટે આમ 8 મેગાપિક્સલ કેમેરા આપેલ છે. એન્ડોઈડ 8.1 ઓરીયો સાથે ColorOS5.0 યુઝર્સ ઇન્ટરફેસ પર આધારિત આ સ્માર્ટફોન 3410mahની બેટરી આપેલ છે. જેમાં AI બેટરી મેનેજમેન્ટ સાથે આવશે.

કનેક્ટિવિટી ફીચર્સ

કનેક્ટિવિટીની વાત કરે તો આમ ડ્યુઅલ સિમ, માઈક્રો usb પોર્ટ, બ્લુટુથ, 4.2 fm રેડિયો, વાઇફાઇ અને હાઈબ્રીડ સિમ સ્લોટ જેવા ઘણા ફીચર્સ આપેલા છે.

4GB रैम के साथ Realme 1 का नया सिल्वर लिमिटेड एडिशन लांच

print

Comments

comments

VOTING POLL