5000 વર્ષ જૂનું છે હિમાલયનું આ મંદિર

June 12, 2018 at 1:17 pm


દુનિયા ઘણી રહસ્યોથી ભરેલી છે. મંદિરના રહસ્ય સાથે તો કોઈ નદી, પહાડ, પાણી, ગુફા અને તળાવથી જોડાયેલ છે. એવો જ કઈંક હિમાલયના મંદિરનું રહસ્ય છે. જે 5000 વર્ષ જૂનો છે. હિમાચલમાં સ્થિત બાથુ મંદિર પોંન્ગ ડેમની તળવાની વચ્ચો વચ્ચ આવેલ છે. આ મંદિર 8 મહિના સુધી પાણીમાં ડુબાલ રહે છે. ખાસ વાત એ છે એક આ મંદિર ખુબ મજબૂત પથ્થરોથી બનાવેલ છે. જેમાં 30 વર્ષ સુધી પાણીમાં ડૂબેલ હોવાને લીધે પણ આ મંદિરની દીવાર હજુ તેવીને તેવી જ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્ષેતા યુગથી પહેલા પાંડવોએ મંદિર બનાવ્યો હતો.આ તળાવની ચારેય તરફથી ઘીની ધાર નીકળવવાની વાત થઇ રહી છે. આ તળવની ચારેય તરફ દેશી ઘીની ધાર અપર્ણ કરવાની પણ પરંપરા છે. આ મંદિર સાથે 8 બીજા મંદિરોની દીવાર છે જે બાથુના નામના પથ્થરથી બનેલ છે. આ કારણોસર આ મંદિરોને બાથુની લડી પણ કહેવામાં આવે છે. આ મંદિર લગભગ 5000વર્ષ જૂનો છે અને 30 વર્ષ પહેલા આ મંદિર પાસે તળાવ પણ બાંધવામાં આવેલ હતો.

print

Comments

comments

VOTING POLL