5000mahની બેટરી સાથે મળશે સૌથી ઓછા બજેટમાં આ સ્માર્ટફોન

May 21, 2018 at 5:10 pm


આજકાલ સ્માર્ટફોનનું જમાનો છે અને લોકોને સ્માર્ટફોનનું ઘણો ક્રેઝ જોવા મળી રહ્યું છે. પરંતુ સ્માર્ટફોનને લઈને સૌથી મોટી જો પ્રોબ્લેમ હોય તો તે છે બેટરી બેકઅપ. લોકો એવું પણ ઈચ્છે છે કે વારંવાર ચાર્જિંગ ના કરવો પડે. એટલા માટે આજે અમુક એવા સ્માર્ટફોનની વાત કરવા જઈ રહી છીએ જેમાં તમને બેટરી બેકઅપ પણ ખુબ જ સારો મળશે.

panasonic eluga 700

૫.૫ ઇંચ ડિસ્પ્લે અને 3gb રેમની સાથે આ સ્માર્ટફોન તમને ખુબ જ સારો બેટરીબેકઅપ આપશે. આ ફોનમાં તમને મળશે 5000mahની બેટરી.

xiaomi max 2
xiaomiના સ્માર્ટફોનમાં 5300mahની બેટરી મળશે. આ સ્માર્ટફોનની 6.4 ઇંચ ડિસ્પ્લે સાથે 4gb રેમ પણ હશે.

nubia n 2
nubia n 2 માં 5000mahની બેટરી અને આ સ્માર્ટફોનમાં 64gb સ્ટોરેજ છે. જેમાં 128gb સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

asus zenfone max
asus zenfone maxમાં 5000mahની બેટરી છે. આ સ્માર્ટફોનમાં ૩૮.૧ દિવસ સ્ટેન્ડબાય બેકઅપ મળશે. જયરે 3gb પર ૩૭.6 કલાકનો ટોક ટાઇમ મળે છે. જો તમે વાઈફાઈના વેબ બ્રાઉઝિંગ કરો છો તો તમને ૩૨.૫ કલાક બેકઅપ મળશે.

moto e4 plus

moto e4 plusમાં 5000mahની બેટરી સાથે 3gb રેમની સાથે ૫.૫ ઇંચ ડિસ્પેલ પણ મળશે. કંપનીની જાણકારી મુજબ એક વખત ફોનને ચાર્જ કર્યા પછી તમે ૨ દિવસ સુધી બેટરી ચલાવી શકો છો.

asus zenfone 3s max
asus zenfone 3s maxમાં 5000mahની બેટરી સાથે આવશે. આ સ્માર્ટફોનમાં ૩૪ દિવસ સ્ટેન્ડબાય બેકઅપ મળશે,. જો તમે 3g પર આનો ઉપયોગ કરવા માંગો છો તો તમને ૨૮ કલાકનો ટોકટાઇમ મળશે.

infocus turbo 5 plus
infocus turbo 5 plusમાં 4850mahની બેટરી છે., આ સ્માર્ટફોનમાં ૫.૫ ઇંચ સ્કીન અને 3gb રેમ પણ મળશે. આ ફોન એન્ડ્રોઇડ ૭.૦ પર રન કરશે.

gionee m7 power
gionee m7 powerમાં 5000mahને બેટરી અને 4gb રેમ સાથે 64gb સ્ટોરેજ પણ હશે. આ ફોનની ડિસ્પ્લે 6 ઇંચની હશે.

print

Comments

comments

VOTING POLL