February 17, 2017 at 12:30 pm


ક્ષત્રિય મરણ
ગામ ગઢડા, તા.મુળી, હાલ-ભાવનગર સ્વ.કમળાબા દિલાવરસિંહ પરમાર (ઉ.વ.73) તા.15ને બુધવારના રોજ રામચરણ પોમલ છે. દિલાવરસિંહ તખ્તસિંહ પરમાર (નિવૃત્ત રેલ્વે)ના પિત્ન, સ્વ.પથુભા તખ્તસિંહના નાનાભાઇના પિત્ન, ભરતસિંહ તખ્તસિંહ, સ્વ.હેમંતસિંહ તખ્તસિંહ (નિવૃત્ત એસ.ટી.), કિરીટસિંહ તખ્તસિંહ (નિવૃત્ત એસ.ટી.)ના ભાભી, સ્વ.ઘનશ્યામસિંહ પથુભાના કાકી, વિજયસિંહ દિલાવરસિંહ, જયદિશસિંહ દિલાવરસિંહ (શ્રી રામ મેડીસીન, પાનવાડી)ના માતા, પ્રદિપસિંહ, જયેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ (શ્રી ફોટો ફેશન), શિવભદ્રસિંહ, પરાક્રમસિંહ, મીતુરાજસિંહના ભાભુમાં, વિક્રમસિંહ ગોહેલ (પી.ડબલ્યુ.ડી. ભાવનગર), દશરથસિંહ જાડેજા (રાજકોટ)ના સાસુમાં, યુવરાજસિંહ, પુષ્પરાજસિંહ, જયદિપસિંહ, બ્રીજરાજસિંહ, દિપરાજસિંહના દાદીમાં, બેસણું તા.18ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વિભા પાર્ક સોસાયટી-2, પ્લોટ નં.10, અનંતવાડી ખાતે અમારા નિવાસ સ્થાને રાખેલ છે (પીયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.) ઉત્તરqક્રયા તા.23ને ગુરૂવારે સવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
દેસાઇ સઇ સુતાર મરણ (ત્રાપજ), (હાલ-તળાજા)
બટુકભાઇ નાનજીભાઇ વાઘેલા (ઉ.વ.85), તા.16ને ગુરૂવારના રામચરણ પામેલ છે. દિલિપભાઇ (દુર્ગા ટ્રાવેલ્સ), વિજયભાઇ (રાજેશ્વરી ટેઇલર), ચંqદ્રકાબેન, નીરૂબેનના પિતા, સ્વ.મગનભાઇ, સ્વ.નારણભાઇના ભાઇ, જેન્તીભાઇ, દલપતભાઇ, નરેશભાઇના કાકા, કિરીટભાઇ નારણભાઇના મોટા બાપુજી, સ્વ.વંભભાઇ બચુભાઇ ગોહેલ (તળાજા), પ્રકાશભાઇ ગીરધરભાઇ ગોહેલ (ભાવનગર)ના સસરા, રૂષિક, પ્રાંજલ, રિધ્ધી, રિનલ, પિનલ, દુવાર્ના દાદ, સ્વ.ભીખાભાઇ ગોરધનભાઇ સોલંકી, પ્રેમજીભાઇ, સ્વ. કાંતિભાઇ (નોમની મહુવાવાળા)ના બનેવી, બન્ને પક્ષની સાદડી તા.17ને શુક્રવારના દેસાઇ સઇ સુતાર દરજી જ્ઞાતિની વાડી તળાવમાં તળાજા મુકામે સાંજે 4 થી 6 રાખેલ છે. ઉત્તરqક્રયા તા.27ને સોમવારના રોજ દેસાઇ સઇ સુતાર દરજી જ્ઞાતિની વાડી તળાવમાં તળાજા મુકામે રાખેલ છે.
ક્ષત્રિય મરણ
વાવડી (ગજાબાપુની)ગં.સ્વ.ગજરાબા સભુભા ગોહિલ, ભગીરથસિંહ, હાસિસિંહ (રેલ્વે), નીતેન્દ્રસિંહ (સરપંચ)નાં માતા, નાગદેવસિંહ બળવંતસિંહ, સુખદેવસિંહ દાનુભાના ભાભીમાં ઉપેન્દ્રસિંહ જામસિંહ (વિઠ્ઠલવાડી), qક્રપાલસિંહ, દીપકસિંહ, રામદેવસિંહના ભાભુમાં, ફતેહસિંહ રઘુભા ઝાલાનાં સાસુમાં તા.15નાં રોજ દેવલોક પામેલ છે. બેસણું તા.17ને શુક્રવારના 3 થી 6 તેમજ ઉત્તરqક્રયા તા.25ને શનિવારના રોજ વાવડી મુકામે રાખેલ છે.

print

Comments

comments

VOTING POLL