આર.આઇ.એલ. એ સંપાદિત કરેલી સંપત્તિઓ અને સિકોમે જેની હરાજી કરી છે તે સંપત્તિઓ બે જુદી જુદી કંપનીઓની છે. સિકોમની હરાજીની નોટિસમાં ખોટી રીતે એવી સંપત્તિઓનાં પાર્સલોની યાદી મૂકાઇ ગઇ છે જેની જમીનનો કબજો હાલમાં અમારી પાસે છે.

સિકોમના ધ્યાને આ બાબત મૂકવામાં આવી છે અને અમે તેને વિનંતી કરી છે કે તે આ હરાજી તત્કાળ બંધ કરી આ જમીનોની હરાજીની બાબતમાં આગળ ન વધે.

" /> આર.આઈ.એલ.એ કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લી. ની સંપિત્ત ખરીદી સંપાદન પુર્ણ કર્યું - AajKaal Daily

આર.આઇ.એલ. એ સંપાદિત કરેલી સંપત્તિઓ અને સિકોમે જેની હરાજી કરી છે તે સંપત્તિઓ બે જુદી જુદી કંપનીઓની છે. સિકોમની હરાજીની નોટિસમાં ખોટી રીતે એવી સંપત્તિઓનાં પાર્સલોની યાદી મૂકાઇ ગઇ છે જેની જમીનનો કબજો હાલમાં અમારી પાસે છે.

સિકોમના ધ્યાને આ બાબત મૂકવામાં આવી છે અને અમે તેને વિનંતી કરી છે કે તે આ હરાજી તત્કાળ બંધ કરી આ જમીનોની હરાજીની બાબતમાં આગળ ન વધે.

"> Please Wait.....