Aajkaal Vishesh

 • default
  ભારતને વર્ષ 2020 સુધીમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની સંઘની યોજના!

  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિન્દુ રાષ્ટ્રની અવધારણામાં ખોટું શું છે? તેવું નિવેદન કરી ભારત દેશના પરિપેક્ષ્યમાં સમગ્ર વિશ્વમાં એક નવા પ્રકારની ચર્ચા અને વાદ-વિવાદનાે વંટોળ સજીૅ દીધો છે. લગભગ 80 ટકા હિન્દુ વસતી ધરાવતા આ દેશને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવા તરફ અત્યાર સુધી કોઈ રાજનેતા ઉઘાડચોક હિમ્મત કરી શકતા નહતા. પરંતુ ?યોગી આદિત્યનાથે … Read More

 • IMG_7530
  સિંધી પ્રિમીયર લીગ–૨૦૧૭ ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

  રાજકોટ જીમખાના કલબના ગ્રાઉન્ડમાં સિંધી સમાજ દ્વારા સિંધી સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત બે દિવસીય સિંધી પ્રિમીયર લીગ 2017 ક્રિકેટ ટૂનર્મિેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જેમાં અમદાવાદની ટીમ વિજેતા થઈ હતી અને રાજકોટ રાઈડર્સ રનર્સઅપ રહી હતી. ચેમ્પીયન ટીમને સિંધી સમાજના આગેવાનો દ્વારા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી તેમજ … Read More

 • default
  ભાજપનું રાજકીય ગણિતઃ હિન્દુત્વ + રાષ્ટ્રવાદ + વિકાસ = 150 બેઠક

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે કે કેમ? તેવો પ્રશ્ન છેલ્લા આઠેક મહિનાથી ગુજરાતના રાજકારણમાં અને તેમા પણ ખાસ કરીને રાજકીય પક્ષોમાં અને મિડીયામાં સતત ચચર્નિા કેન્દ્ર સ્થાને રહ્યો હતો. તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે નવેમ્બરમાં ચુંટણી યોજાશે તેવો નિર્દેશ આપી દેતાં વહેલી ચૂંટણીની ચચર્નિા ફુગ્ગામાંથી હવા નીકળી ગઇ છે. … Read More

 • default
  દેશની તાસીર બદલી નાંખવા તત્પર સંઘનાે સેફ્રાેન એજન્ડા

  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની પસંદગી કરી એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઆેને ચાેંકાવી દીધા છે ત્યાં બીજી તરફ ખૂબ જ સિફતપૂર્વક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેના સેફ્રાેન એજન્ડાનાે યુપીથી અમલ શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે યોગી આદિત્યનાથ દ્વારા હવે એક પછી એક એવા નિર્ણયો લેવાશે કે સમગ્ર દેશમાં ફરીથી હિન્દુ લહેર પ્રજ્જવલિત … Read More

 • EVM
  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઈવીએમના મુદ્દે ખેલાનારો ખરાખરીનો જંગ

  બુથ કેપ્ચરિંગ, મતપત્રકો ઝુંટવી જવાની ઘટના અને મતગણતરીની લાંબીલચક…કંટાળાભરેલી પ્રક્રિયાથી છૂટકારો મેળવવા માટે અને મુકત-ન્‌યાયી(ફ્રી એન્ડ ફેર) વાતાવરણમાં ચૂંટણી યોજાઈ અને લોકશાહીની ગરિમા જળવાઈ રહે તે માટે છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)થી ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. ઈવીએમના આગમન સાથો સાથ કોંગ્રેસની લગાતાર જીત થતાં ‘કોંગ્રેસીઓ ઈવીએમમાં ગોટ Read More

 • modi-shah
  ભારતીય રાજકારણની પરિભાષા બદલાઇ રહી છે!

  દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના 11મી માચેૅ જાહેર થયેલા પરિણામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ભાજપને શાનદાર, અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય અપાવી જે રીતે પ્રતિસ્પધીૅઆેને ધ્વંશ કરી દીધા છે તેના પરથી નરેન્દ્ર મોદીની આ ઝંઝાવાતી વિજયયાત્રાનાે બીજો અધ્યાય શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. પહેલાના જમાનામાં કોઈ એક રાજા કે સમ્રાટ કોઈ રાજ્ય જીતીને … Read More

 • w01
  મહિલાઓથી જગત મધૂરું, સ્ત્રી વિના બધું અધૂરું

  સ્ત્રી, મહિલા, નારી આ બધા શબ્દોનો અર્થ તો એક જ છે. શક્તિ, આદિકાળથી આપણા સમાજમાં મહિલાનું અસ્તિત્વ ખુબ જ મહત્વનું છે માટે જ કહેવાય છે કે, મહિલાઓથી જગત મધુ સ્ત્રી વિના બધુ અધુ આજે વિશ્ર્વ મહિલા દિન છે. આજનો દિવસ દરેક મહિલા માટે ખાસ છે ત્યારે ‘આજકાલ’ દ્વારા આ દિવસને સવિશેષ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. … Read More

 • Anjaliben-Rupani
  પાવરનો વિમેન એમ્પાવરમેન્ટ માટે ઉપયોગ…

  મુખ્યમંત્રી વિજયભાઇ પાણીના પત્ની અને ભારતીય જનતા પક્ષના મહિલા મોરચાના અગ્રણી એવા અંજલીબેન પાણી પોતે સ્ત્રી સશક્તિકરણમાં માને છે. વાસ્તવમાં અંજલીબેન કહે છે કે, માત્ર એક જ દિવસ નહિ, બધા જ દિવસ મહિલા દિવસ જ છે. તેઓ માત્ર બોલવા પૂરતા સીમિત રહેતા નથી. બલ્કે એ વાતનો તેઓ અમલ પણ કરી રહ્યા છે. મહિલાઓને શિક્ષણ અને … Read More

 • default
  પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી: હવે ગુજરાતમાં દિન–પ્રતિદિન પોલિટિકલ પોલ્યુશનની માત્રા વધી જશે

  દેશના સૌથી મોટા રાય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારના ભૂંગળા શાંત થઈ ગયા છે. તા.૮ને બુધવારે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાની ચૂંટણીઓ યોજાવાની છે અને તા.૧૧ના રોજ ઉત્તર પ્રદેશની સાથો સાથ યોજાયેલી પંજાબ, ઉત્તરાખંડ, ગોવા સહિતના પાંચ રાયોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ જશે. ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો અને તેના … Read More

 • adity pancholi
  આદિત્યને ગમ્યું ‘આજકાલ’નું નામ

  બોલીવુડના જાણીતા સ્ટાર આદિત્ય પંચોલી તાજેતરમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે નંબર વન સાંધ્ય દૈનિક આજકાલને રસપુવર્ક નિહાળ્યુ હતું, ગુજરાતી નહી આવડતુ હોવાથી પાસે ઉભેલી વ્યકિતને આદિત્યએ અખબારનું નામ પુછયુ હતું અને આજકાલ નામ સાંભળીને આદિત્ય પંચોલી પ્રભાવીત થયા હતા, કહ્યું હતું… બહોત અચ્છા નામ હે. Read More

Most Viewed News
VOTING POLL