Aajkaal Vishesh

 • 20171003
  ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે રાહુલ અને મોદીના નામે જ લડાશે

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન હવે ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થયા બાદ રાજકીય પક્ષોના કાર્યાલયો, નેતાઆે તથા ટિકીટવાંચ્છુઆેની ચહલપહલથી ધમધમી ઉઠશે. દિલ્હીથી વીવીઆઈપી નેતાઆેની અવરજવરને લીધે હવાઈમથક પર પણ ખાનગી વિમાનાેનું ટ્રાફીક વધી જશે. લગભગ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાસન સંભાળનાર ભાજપને આ વખતે એન્ટી ઈન્કમવન્સી ફેકટરનાે ડર અંદર Read More

 • Election-2017
  પોરબંદર વિધાનસભાની સીટમાં ભાજપની વિજયયાત્રા સરળ કે કાેંગ્રેસનો પંજો નડશેં!

  ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની વિધાનસભાની સીટની ચૂંટણી ખરાખરીનો જંગ અત્યારથી એટલા માટે ગણાવાઈ રહી છે કે ગત ચૂંટણી બાદથી ભાજપના શાસનમાં પાંચ હજાર કરોડ રૂપીયાના વિકાસકામોનો સરકાર દાવો કરે છે તો બીજી બાજુ વિપક્ષ કાેંગ્રેસ આ સરકારી યોજનાઆેમાં મોટાભાગે કામ નબળું થયાના, સમયસર પૂર્ણ નહી થયાના આક્ષેપો સાથે ચૂંટણી લડવાની છે ત્યારે પોરબંદર વિધાનસભાની સીટમાં ભાજપની … Read More

 • garba2017
  ‘ગરબા–૨૦૧૭’નો ભકિતભાવપૂર્ણ પ્રારંભ: આજે મુખ્યમંત્રી રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ

  ‘આજકાલ’ અને પાર્થરાજ કલબ આયોજીત ‘ગરબા–૨૦૧૭’નો શાનદાર પ્રારભં થઈ ગયો છે અને પ્રથમ નોરતે જ ખેલૈયાઓના મિજાજનો લોકોને ખ્યાલ આવી ગયો હતો. બામ્બુ બિટસના સથવારે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે માતાજીની આરતી સાથે શુભારભં કરવામાં આવ્યો હતો. આજે બીજા નોરતે રાયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેવાન Read More

 • nav4
  કાલથી ગરબા-2017નો પ્રારંભ: ખેલૈયાઓમાં થનગનાટ

  આવતીકાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને રાજકોટના યુવાહૈયાના સૌથી પ્રિય એવા ગરબા-2017નો પણ આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં બામ્બુ બિટ્સના તાલે ઝૂમી ઉઠવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરનું નંબર આયોજન આજકાલ ગરબા-2017 છે, ‘આજકાલ’ અને પાર્થરાજ કલબના સંયુકત આયોજનથી યોજાઈ રહેલા આ નવરાત્રી મહોત્સવમાં જોડાવા માટે ખેલૈયાઓ માટે … Read More

 • default
  વિકાસ ગાંડો થયો છે કે પેલો ગગાે, એ તાે રામ જાણે, પણ પ્રજા ગાંડી થશે તાે ?

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના લાગલગાટ પ્રવાસને પગલે રાજ્યમાં ચૂંટણીનું વાતાવરણ હવે ધીરેધીરે જામવા લાગ્યું છે. 1961ના વર્ષમાં પંડિત જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનાે શિલાન્યાસ કર્યા બાદ કાેંગ્રેસે આ મહાકાય યોજનાના સંદર્ભમાં વધુમાં વધુ કામો કરી પ્રજાને લાભ કરાવ્યો છે તેવો કાેંગ્રેસ પક્ષ ગમે તેવો મજબૂત દાવો કરે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 17મી સપ્ટેમ્બર તેમના જન્મદ Read More

 • default
  ચૂંટણી ગુજરાતની…ભાજપ-કોંગ્રેસના વોરમ દિલ્હીમાં..

  નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં અથવા તો ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં ઓછામાં ઓછા બે તબકકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અત્યાર સુધી કોંગ્રેસમાં સ્થાનિક કક્ષાએથી ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરીને અંતિમ મંજૂરી માટે દિલ્હી મોકલાતું હતું જયારે ભાજપમાં સ્થાનિક કક્ષાએ ઉમેદવારો પસંદ કરીને દિલ્હીમાં મોવડીઓને માત્ર તેની જાણ કરવા લિસ્ટ મોકલાતું હતું. હવે બન્ને પક્ષની સ્થિતિ Read More

 • TEST-1
  ભાજપ અને કાેંગ્રેસ વચ્ચે ચૂંટણી સુધી હવે તણખા ઝરતા જ રહેશે

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ અને કાેંગ્રેસ પક્ષે અત્યારથી જ રાજકીય સાેગઠા ગાેઠવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાટીૅનું રાજકીય ગણિત પરફેક્ટ હોય છે તેવું પાછલા વીસ વર્ષના અનુભવ જોતા કહી શકાય. પરંતુ કાેંગ્રેસ પક્ષ પણ આ વખતે ચૂંટણી લડવા અને જીતવા, જેટલી સક્રિયતા દાખવી રહ્યાાે છે. અગાઉ આવું ક્યારેય જોવા મળતું નહતું. અત્યાર … Read More

 • POLI
  ગુજરાતના રાજકીય માહોલમાં સન્નાટો: નવરાત્રીના તહેવારો બાદ સળવળાટની શકયતા

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા મહિનાઓ બાકી રહ્યા છે. છેલ્લા એકાદ વર્ષથી ચૂંટણીલક્ષી વાતાવરણ શ થઈ ગયું છે અને તેમાં સતત વધારો થતો હતો. ચૂંટણી પહેલા રાજકીય ગરમાવાનો માહોલ કયાં પહોંચશે ? તેવો સવાલ ગુજરાતભરમાં પૂછાઈ રહ્યો હતો પરંતુ રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જાણે વાતાવરણમાં સન્નાટો પ્રસરી … Read More

 • default
  વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો ‘ડબલ એટેક’: કોંગ્રેસ પણ લડાયક મિજાજમાં

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે આંગળીના વેઢે ગણાય તેટલા મહિનાઓ બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની દરેક ગતિવિધિઓ ચૂંટણીલક્ષી જ બની રહી છે. આજે યોજાયેલી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી તેનું ટ્રેલર હતી પરંતુ ખરાખરીનો જંગ વિધાનસભાની ચૂંટણીમાં ખેલાશે અને તે માટે ભાજપે ‘ડબલ એટેક’ની રણનીતિ અત્યારથી જ અમલમાં મુકી દીધી છે. તો ‘ડિફેન્સ ઈસ ધ … Read More

 • police-tantra 27-7-17-jpg
  પોલીસ તંત્રનું પોસ્ટમોર્ટમ: ઓછા સ્ટાફે સુંદર કામગીરી કરતું આજીડેમ પોલીસ સ્ટેશન

  આમ તો રાજકોટ શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં શહેરી વિસ્તારો જ આવે પણ કુવાડવા પોલીસ મથક અને તાલુકા પોલીસ સ્ટેશનની જેમ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં પણ રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સામેલ છે. ઉપરાંત શહેરની ભાગોળે આવેલા મહત્વના વિસ્તારો, નેશનલ હાઈ-વે સહિતના એરીયા પણ આ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. કુલ 38 ગામડા અને 6 ભાગોળના … Read More

Most Viewed News
VOTING POLL