Aajkaal Vishesh

 • police-tantra 6-7-17-jpg
  પોલીસ તંત્રનું પોસ્ટમોર્ટમ: રાજકોટ તાલુકાના 54 ગામોની કુવાડવા પોલીસ સ્ટેશનની જવાબદારી

  ‘આજકાલ’ દ્વારા પોલીસ તંત્રનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું છે અગાઉ આપણે એ ડિવિઝન, બી ડિવિઝન, ભક્તિનગર, થોરાળા, માલવીયાનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ મથક પોસ્ટ મોર્ટમ કયર્િ બાદ આજે અમે કુવાડવા પોલીસ મથક વિશે જાણકારી આપીશું કુવાડવા પોલીસ મથક બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલું છે. જયારે કુવાડવા પોલીસ મથકનો વિસ્તાર કુવાડવા રોડ પર આવેલ લાલપરી … Read More

 • 20170620
  શંકરસિંહ રથયાત્રા બાદ દિલ્હી જશે અને આખરી ફેંસલો કરશે

  રથયાત્રા અને રમઝાન ઈદ બાદ ગુજરાતનું રાજકીય તાપમાન ફરી એક વાર વધુ હોટ થઈ જશે તેવા સંકેતાે મળી રહ્યાા છે. કાેંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા શંકરિંસહ વાઘેલાની માગણીઆેનું નિરાકરણ નહીં આવતા હવે બાપુ પણ તડફડ કરવાના મુડમાં આવી ગયા છે અને રમઝાન ઈદ બાદ તેઆે દિલ્હી જશે અને હાઈકમાન્ડને મળ્યા બાદ કોઈ નિર્ણય લેશે તેમ ખુદ શંકરિંસહે … Read More

 • milk
  મુંબઈમાં આવતીકાલથી દૂધના ભાવમાં પ્રતિલિટર રૂા.3નો વધારો

  મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હવે આવતીકાલથી દૂધના ભાવમાં તોતિંગ વધારો તોળાઈ રહ્યાે છે અને આવતીકાલથી મુંબઈગરાઆેને વધુ પૈસા ચૂકવવા પડશે. ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા દૂધમાં પ્રતિ લિટર રૂા.3નો વધારો થઈ જશે. તેવા સંકેતો આજે મળી ગયા છે. મુંબઈમાં અને મહારાષ્ટ્રભરમાં ગાયનું દૂધ અત્યારે રૂા.24થી 27 પ્રતિ લિટર છે અને તેમાં વધારો થશે એજ રીતે ભેંસના દૂધનો … Read More

 • ATM-hack-a
  અપૂન કે ઇલાકે મેં ફર્સ્ટ ટાઇમ ઐસા હુઆ…

  મુંબઈ સેન્ટ્રલમાં મરાઠા મંદિર રોડ પર આવેલી કોર્પોરેશન બેન્કના એટીએમને ખોલ્યા કે તોડયા વગર હેક કરીને ા.20 લાખની રકમ ગઠિયા લઈ ગયા છે. દેશમાં એટીએમ સાથે આ પ્રકારની બીજી અને મહારાષ્ટ્રની પ્રથમ જ ઘટના છે અને પોલીસ અધિકારીઓ પણ માથું ખંજવાલી રહ્યા છે. ઈલેકટ્રોનિક પેમેન્ટ સર્વિસ લિમિટેડના સુપરવાઈઝર દ્વારા નાગપાડા પોલીસ મથકે આ અંગે ફરિયાદ … Read More

 • police-tantra15-6-17-jpg
  પોલીસ તંત્રનું પોસ્ટ મોર્ટમ :ગાંધીગ્રામ પોલીસે બુટલેગરોને રિક્ષા ચલાવતા કરી દીધા !

  રાજયમાં સરકારે દારૂબંધીના કાયદાને કડક બનાવ્યા બાદ દારૂના ધંધાર્થીઆે માટે વધુ કડક સજાની જોગવાઈ અંગે જાહેરાત કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દારૂ બનાવનાર અને વેચનારને હવે સજા વધારીને 10 વર્ષની જેલ કરવામાં આવશે. કડક બનેલો આ કાયદો પોલીસ માટે જાદુઈ છડી સમાન બની ગયો છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો એમાં આવતા … Read More

 • bjp
  વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપને પૂર્ણ સમયના 6 અને 12 માસના વિસ્તારકો મેળવવાના ફાંફા

  માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ભારતીય જનતા પક્ષ સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને તેના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે તેવા દાવા ભાજપ્ના શેરી ગલીના કાર્યકરથી માંડીને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઈ શાહ સહિતના સૌ કોઈ કરી રહ્યા છે અને પોતાના આ દાવાને આગળ વધારતા તેઓ એમ પણ જણાવે છે … Read More

 • police-tantra09-6-17-jpg
  પોલીસ તંત્ર નું પોસ્ટમોર્ટમ :માલવિયાનગરનો 60 ટકા એરિયા તાલુકા પોલીસમાં, છતાં ચોરીના બનાવો વધુ

  શહેરના પોલીસ વિસ્તારોમાં ગત વર્ષે ધરમૂળથી ફેરફારો થયા હતા. તેમાંય યુનિવર્સિટી પોલીસ તથા આજીડેમ પોલીસ સ્ટેશન નવા શ થતાં માલવીયાનગર, ગાંધીગ્રામ, બી-ડીવીઝન પોલીસ સ્ટેશન સહિતના જુના પોલીસ વિસ્તારોમાં વ્યાપક પરિવર્તન થયું હતું. જેમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આવતા 150 ફુટ રીંગરોડથી પશ્ર્ચિમ દિશાના વિસ્તારોનો સમાવેશ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવ્યો હતો. આ ફેરફારના કારણે માલવી Read More

 • truck
  પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે મુંબઇમાં દૂધ-શાકભાજી પહોંચ્યા!

  રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલનને કારણે શાકભાજી, દૂધ અને ફળ મુંબઈ તેમ જ પુણે પહોંચવા દેવામાં નથી આવતાં અને માલને નુકસાન પહોંચાડવામાં આવે છે, જેને કારણે હેરાન-પરેશાન શાકભાજીના ખેડૂતો ને પશુપાલકોને તેમનો માલ પહોંચાડવામાં પોલીસ-પ્રોટેક્શન માટે નાશિકના પોલીસ-કમિશનર રવીન્દ્ર સિંગલ મદદ માટે આગળ આવ્યા છે. તેમણે ઇમર્જન્સી માટે ત્રણ હેલ્પલાઇન નંબર પણ શેર … Read More

 • jain temple in churchgate
  ચર્ચગેટના દેરાસરમાંથી ભગવાનના મુગટ ચોરનાર સીસીટીવીનો ટેક્નિશિયન નીકળ્યો

  ચર્ચગેટ પાસે જૈન પાટણ મંડળ માર્ગ પર બિલ્ડિંગ-નંબર 77-78માં આવેલા દેરાસરમાંથી ફેબ્રુઆરીમાં અને 27 એપ્રિલે ભગવાનની ત્રણ મૂર્તિઓના ડાયમન્ડજડિત સોનાના મુગટની ચોરી કરવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકના અધિકારીઓએ 20 વર્ષના સીસીટીવી કેમેરા ટેક્નિશ્યન અકરમ અન્સારી સહિત બે જણની રવિવારે ધરપકડ કરી હતી. આરોપીઓને મરીન ડ્રાઇવ પોલીસને સોંપવામાં આવ્યા હતા અને ર્કોટમાં રજૂ કરતાં 9 … Read More

 • amit shah
  મુંબઈ: ભાજપી મંત્રીઓના કલાસ લેશે અમિત શાહ

  ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ હવે મુંબઈમાં થોડાક દિવસ મુકામ કરવાના છે અને મહારાષ્ટ્ર ભાજપ્ના મંત્રીઓની કલાસ લેવાના છે. અમીત શાહ સંવાદ યોજનાઓની લઈને મંત્રીઓના રીપોર્ટ પર નજર નાખશે અને એણે શું કામ કર્યું છે તેનું ચેકિંગ કરશે. અમીત શાહ 16, 17 અને 18 જૂનના ત્રણ દિવસ સુધી મુંબઈમાં રોકાશે. મુખ્યમંત્રી ફડનવીશે મંત્રીઓને પાઠ શીખડાવી … Read More

Most Viewed News
VOTING POLL