Aajkaal Vishesh

 • bjp
  વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપને પૂર્ણ સમયના 6 અને 12 માસના વિસ્તારકો મેળવવાના ફાંફા

  માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ભારતીય જનતા પક્ષ સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને તેના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે તેવા દાવા ભાજપ્ના શેરી ગલીના કાર્યકરથી માંડીને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઈ શાહ સહિતના સૌ કોઈ કરી રહ્યા છે અને પોતાના આ દાવાને આગળ વધારતા તેઓ એમ પણ જણાવે છે … Read More

 • police-tantra09-6-17-jpg
  પોલીસ તંત્ર નું પોસ્ટમોર્ટમ :માલવિયાનગરનો 60 ટકા એરિયા તાલુકા પોલીસમાં, છતાં ચોરીના બનાવો વધુ

  શહેરના પોલીસ વિસ્તારોમાં ગત વર્ષે ધરમૂળથી ફેરફારો થયા હતા. તેમાંય યુનિવર્સિટી પોલીસ તથા આજીડેમ પોલીસ સ્ટેશન નવા શ થતાં માલવીયાનગર, ગાંધીગ્રામ, બી-ડીવીઝન પોલીસ સ્ટેશન સહિતના જુના પોલીસ વિસ્તારોમાં વ્યાપક પરિવર્તન થયું હતું. જેમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આવતા 150 ફુટ રીંગરોડથી પશ્ર્ચિમ દિશાના વિસ્તારોનો સમાવેશ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવ્યો હતો. આ ફેરફારના કારણે માલવી Read More

 • truck
  પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે મુંબઇમાં દૂધ-શાકભાજી પહોંચ્યા!

  રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલનને કારણે શાકભાજી, દૂધ અને ફળ મુંબઈ તેમ જ પુણે પહોંચવા દેવામાં નથી આવતાં અને માલને નુકસાન પહોંચાડવામાં આવે છે, જેને કારણે હેરાન-પરેશાન શાકભાજીના ખેડૂતો ને પશુપાલકોને તેમનો માલ પહોંચાડવામાં પોલીસ-પ્રોટેક્શન માટે નાશિકના પોલીસ-કમિશનર રવીન્દ્ર સિંગલ મદદ માટે આગળ આવ્યા છે. તેમણે ઇમર્જન્સી માટે ત્રણ હેલ્પલાઇન નંબર પણ શેર … Read More

 • jain temple in churchgate
  ચર્ચગેટના દેરાસરમાંથી ભગવાનના મુગટ ચોરનાર સીસીટીવીનો ટેક્નિશિયન નીકળ્યો

  ચર્ચગેટ પાસે જૈન પાટણ મંડળ માર્ગ પર બિલ્ડિંગ-નંબર 77-78માં આવેલા દેરાસરમાંથી ફેબ્રુઆરીમાં અને 27 એપ્રિલે ભગવાનની ત્રણ મૂર્તિઓના ડાયમન્ડજડિત સોનાના મુગટની ચોરી કરવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકના અધિકારીઓએ 20 વર્ષના સીસીટીવી કેમેરા ટેક્નિશ્યન અકરમ અન્સારી સહિત બે જણની રવિવારે ધરપકડ કરી હતી. આરોપીઓને મરીન ડ્રાઇવ પોલીસને સોંપવામાં આવ્યા હતા અને ર્કોટમાં રજૂ કરતાં 9 … Read More

 • amit shah
  મુંબઈ: ભાજપી મંત્રીઓના કલાસ લેશે અમિત શાહ

  ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ હવે મુંબઈમાં થોડાક દિવસ મુકામ કરવાના છે અને મહારાષ્ટ્ર ભાજપ્ના મંત્રીઓની કલાસ લેવાના છે. અમીત શાહ સંવાદ યોજનાઓની લઈને મંત્રીઓના રીપોર્ટ પર નજર નાખશે અને એણે શું કામ કર્યું છે તેનું ચેકિંગ કરશે. અમીત શાહ 16, 17 અને 18 જૂનના ત્રણ દિવસ સુધી મુંબઈમાં રોકાશે. મુખ્યમંત્રી ફડનવીશે મંત્રીઓને પાઠ શીખડાવી … Read More

 • vagha
  વાઘબકરી ગ્રુપને પારિવારિક વ્યવસાયમાં ઉત્કૃષ્ઠ સિધ્ધિ બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ, વડાપ્રધાન દ્વારા સન્માન

  તાજેતરમાં જ નવીદિલ્હી ખાતે યોજાયેલ સમારોહમાં પ્રતિષ્ઠિત અગ્રણી બિઝનેસમેન તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર્રપતિ પ્રણવ મુખર્જીએ વાઘબકરી ટી ગ્રુપને ફેમિલી લેગસી બિઝનેસ એવોર્ડથી સન્માનિત કર્યુ હતું. ૧૮૯૨માં નારણદાસ દેસાઈ દ્રારા સ્થાપિત વાઘબકરી ટી ગ્રુપની ઉચ્ચત્તમ ચાની બ્લેન્ડસ ભારત સહિત વિશ્ર્વના ૩૦થી પણ વધુ દેશોમાં સુપ્રસિધ્ધ છે. ઈન્દિરા ગાં Read More

 • veg
  મુંબઈગરાઓની શરૂ થઇ લૂંટ: કોઈપણ શાકભાજી રૂપિયા ૧૦૦ના કિલો

  મહારાષ્ટ્ર્રમાં કિસાનોની હડતાલ ચાલુ જ રહી છે અને સોલાપુર જિલ્લામાં ખેડૂતે આપઘાત પણ કરી લીધો છે. બીજીબાજુ હડતાલનો ફાયદો ઉઠાવીને ફળફળાદી અને શાકભાજીના ભાવ મુંબઈગરાઓને ગરમીની જેમ દઝાડી રહ્યા છે. મુંબઈગરાઓની રીતસરની લૂંટ શરૂ થઈ છે. લોકોને લૂંટી રહેલા શાકભાજી અને ફળના વેપારીઓની સામે શિવસેનાએ દાદરમાં આંદોલન પણ શરૂ કયુ છે કારણ કે, કોઈપણ જાતનું … Read More

 • police
  મુંબઇમાં બે અલગ-અલગ સ્થળે IPS સહિત પોલીસમેનોની જબરી ધોલાઇ

  માત્ર રાજકોટમાં કે ગુજરાતના શહેરોમાં જ ગુંડાઓ અને મવાલીઓ બળવાન બની ગયા છે એવું નથી. વાસ્તવમાં મહાનગરી મુંબઈની પણ આ જ દશા છે. સામાન્ય રીતે મુંબઈની પોલીસના ખુબ વખાણ થતાં હોય છે અને એમની કામગીરીના દાખલા વારંવાર આપવામાં આવતા હોય છે પરંતુ હવે મુંબઈની પોલીસ પણ ઘણાઅંશે નબળી પડી ગઈ છે તેમ માનવા માટે આપણે … Read More

 • TEST-1
  બ્રાઈટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણીને દુબઈ-લંડનમાં મળ્યા એવોર્ડ

  મુંબઈ સ્થિત બ્રાઈટ આઉટડોર મીડીયાના સીએમડી યોગેશ લાખાણીને તાજેતરમાં દુબઈમાં એટલાન્ટીસ, ધ પામ હોટલ એન્ડ રિસોર્ટ ખાતે યોજાયેલા ત્રીજા ઈન્ટરનેશનલ રીયલ એવોર્ડ સમારોહમાં મોસ્ટ એકસટેન્સીવ આઉટડોર સોલ્યુશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બિલ્ડરો, ડેવલપરો, ઈન્વેસ્ટર્સ અને ફાઈનાન્સર્સ ઉપસ્થિત રહ્યા હતાં. આ જ રીતે યોગેશ લાખાણીને લંડનમાં કુમાર સાંગાકા Read More

 • police-tantra01-6-17-jpg
  પોલીસ તંત્ર નું પોસ્ટમોર્ટમ :ક્રાઇમ માટે કુખ્યાત વિસ્તારોથી ઘેરાયેલું ભક્તિનગર પોલીસ મથક

  ‘આજકાલ’ દૈનિક દ્વારા શ કરાયેલા પોલીસ તંત્રનું પોસ્ટ મોર્ટમમાં આપણે એ-ડિવિઝન, બી-ડિવિઝન, થોરાળા પોલીસ મથક બાદ આજે ભક્તિનગર પોલીસ મથકની વાત કરીશું જેમાં હાલ એક ડઝનથી વધારે પોલીસની ઘટ હોય છતાં ગુના અટકાવવા માટે પોલીસ સજાગ છે. તાજેતરમાં જ તેને લક્ષ્મીવાડીમાં મહિલાને ા.10 લાખની લૂંટ તેમજ અગાઉ ચેલેન્જપ સોરઠિયાવાડીના બગીચામાં સોની પ્રૌઢની હત્યાનો ભેદ ઉકેલી … Read More

Most Viewed News
VOTING POLL