Aajkaal Vishesh

 • Kolkata: BCCI president Anurag Thakur addresses a press confere
  BCCIમાં ઓડિટરની નિમણૂક અનેક ભોપાળા બહાર લાવશે!

  દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ એવું બીસીસીઆઈ હવે રીતસરનું ભીંસમાં આવી ગયું છે હજુ તેને વધુ ભીંસમાં લેવા માટે જસ્ટિસ લોઢા કમિટીએ પણ કમર કસી લીધી છે ત્યારે સુપ્રીમના નિશાના પર પહેલાથી જ રહેલા બીસીસીઆઈને વધુ એક ઝટકો લાગી શકે છે. આ ઝટકો 21 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના નિર્ણયમાં જસ્ટિસ લોઢા કમિટીને બોર્ડની આર્થિક … Read More

 • swami
  બીએપીએસના પૂ.મહંત સ્વામીએ ‘આજકાલ’ને આપ્યા આશીવર્દિ

  જામનગરમાં પ્રમુખ સ્વામી ઇશ્ર્વરના ચરણોમાં અક્ષરધામ થયા બાદ તેમના સ્થાને બિરાજેલા પ.પૂ. મહંત સ્વામી સાધુ કેશવજીવનદાસજી મહારાજ બે દિવસથી જામનગરની મુલાકાતે છે ત્યારે હરિભકતોમાં આનંદની લાગણી જન્મી છે ત્યારે આજે સવારે પૂ. મહંત સ્વામીના દિવ્ય દર્શન કરવા આજકાલની ટીમ ગઇ ત્યારે પૂ. સ્વામીજીને આજકાલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમને પુછયું કે કઇ કઇ જગ્યાએથી … Read More

 • cirami4
  મોરબીના સિરામિક ઉદ્યોગ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી બન્યો પેચીદો પ્રશ્ન

  ઉદ્યોગનગરી તરીકે ઓળખાતું મોરબી ઝુલતા પુલ, નગર દરવાજા, મણીમંદિર, મચ્છુ ડેમને કારણે લોકોના હૈયે અને હોઠે વસેલું નામ છે તો અહીંનો સિરામિક ઉદ્યોગ, વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. અહીંની સિરામિક પ્રોડકટ વાપરનાર સૌ કોઈ ગર્વથી કહે છે કે, આ ખરીદી ખાસ મોરબીથી કરી છે. પોતાની ખાસિયતને કારણે વિદેશમાં પણ પોતાનું નામ ગુંજતું કરનાર મોરબીએ વર્ષ 1979માં જળહોનારત … Read More

 • poli
  યુપીમાં સપાનું પારિવારિક દંગલ જોઈને બધા આશ્ર્ચર્યચકિત: વિધાનસભાની હાઈવોલ્ટેજ ચૂંટણીમાં મુલાયમને ઝટકા લાગવાનો ડર, ભાજપની બાજી મજબૂત

  આમિરખાનની ફિલ્મ ‘દંગલ’ હજુ રિલીઝ થઈ નથી પણ ઉત્તરપ્રદેશમાં શાસકપક્ષ સમાજવાદી પાર્ટીની પારિવારિક પોલિટિકલ દંગલ ફિલ્મ બધાએ માણી છે. આ દંગલની ચર્ચા સૌથી વધુ એટલા માટે છે કે યુપી દેશનું સૌથી મોટું રાજય છે અને ચૂંટણીના રાજકારણમાં તે સર્વોપરી છે. મુલાયમસિંઘ યુપીના પોલિટિકલ બાહબલી ગણાય છે પરંતુ દીકરાની સામે ઝઝુમ્યા છે. એક ફિલ્મમાં માંઝીએ પહાડ … Read More

 • 012
  ‘આજકાલ’એ મેડિકલ કેમ્પ જેવા સેવાકાર્યોથી નવી કેડી કંડારી છે: મનસુખ માંડવિયા

  કેન્દ્રીય કેમિકલ, ફર્ટીલાઈઝર, શીપીંગ વિભાગના રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્‌યું હતું કે, અખબાર દ્વારા સેમિનાર કે ચચર્સિભા યોજાતા હોય છે તે જોયું છે પરંતુ ‘આજકાલ’ સાંધ્ય દૈનિકે લોકોને અવનવા સમાચારોનો રસથાળ પીરસવા ઉપરાંત તબીબી નિદાન કેમ્પ જેવા સેવા કાર્યો હાથધરીને નવી કેડી કંડીરી છે. ગુજરાતના નંબર વન સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા સામાજીક જવાબદારીના ભાગપે અમદાવાદની નાર Read More

 • IMG_5371
  મહાપાલિકાના પાપે ઉપલા કાંઠે દિવાળી ટાણે માઠી

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 9 મહિનામાં ઉપલા કાંઠે ત્રણ મેગા ડિમોલીશન કરી છેલ્લા 20 વર્ષથી લટકતા ત્રણ રાજમાર્ગો પહોળા કરવામાં આવ્યા છે પરંતુ આ રાજમાર્ગો પહોળા થયા બાદ રોડ પરથી કાટમાળ હટાવવો, નવેસરથી રોડની માપણી કરી ડિવાઈડર અને ફુટપાથ બનાવવા, રોડના પડખામાં પેવીંગ બ્લોક નાખવા, વીજ થાંભલા, ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન જેવી યુટીલીટી સર્વિસીઝનું … Read More

Most Viewed News
VOTING POLL