Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aap ni Aaj
મેષ
વૃષભ
મિથુન
કર્ક
સિંહ
કન્યા
તુલા
વૃશ્વિક
ધન
મકર
કુંભ
મીન
 
Tarikhiyu
૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
મહા સુદ - ૧
-:ટિપ્સ:-
શ્રી વનસ્પતિને જળ પીપળે ચડાવવું.
 
 
Rashi Bhavishya
૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)

 
 
Mesh મેષ: (અ.લ.ઇ)
આપને અંધશ્રધ્ધાથી દૂર રહેવાની સલાહ છે. તમારી મહેનત તમોને સફળતા અપાવે છે. પિતાશ્રીનો સહકાર રહે
 
 
Vrushabh વૃષભ: (બ.વ.ઉ)
આપને કોઈ ન ધારેલી વ્યકિતનો સાથ સહકાર રહેવાનો. વિદેશ વસવાટ કરવાની ઈચ્છા ફળવાની
 
 
Mithun મિથુન: (ક.છ.ઘ)
આપને મહત્વના કાર્યમાં સફળતા રહેશે. મિલકત બાબતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. મેદ વૃધ્ધિથી જાળવવું
 
 
Kark કર્ક: (ડ.હ)
આપને સગાઈ લના કાર્યમાં અનુકુળતા રહે. પ્રવાસ થાય. નોકરી–ધંધામાં કાર્યભાર રહેવાનો
 
 
Sinh સિંહ: (મ.ટ)
આપને નિર્ણયો લેવામાં કોઈ ઉતાવળ ન કરવી. પ્રિયપાત્ર સાથે મતભેદો ટાળવા. તબિયત બાબત જાળવવું
 
 
Kanya કન્યા: (પ.ઠ.ણ)
આપને આવક વધારવાના પ્રયત્નો ફળે. મહત્વના કાર્યેામાં કોઈ હીતેચ્છુની સલાહ લેજો. ભાગીદારોનો સહકાર રહે
 
 
Tula તુલા: (ર.ત)
આપને પરિવારના પ્રશ્નોમાં ધ્યાન દેવાની જરૂર છે. શેર સટ્ટામાં જાળવજો. દરેક ગતિવિધિમાં સાવધાની રાખવી
 
 
Vrishik વૃશ્વિક: (ન.ય)
આપને દિવસ દરમિયાન મહેનતનું ફળ મળવાનું. રાજકીય લાભ રહે. પરદેશ જવા માટે મનગમતી ઓફર પણ આવે
 
 
Dhan ધન: (ભ.ધ.ઢ.ફ)
આપને ટ્રેડિંગ, દલાલી જેવા વ્યવસાયથી લાભ રહે. મિત્ર વર્તુળ સાથે સુમેળ વધવાનો. ખર્ચ ઉપર કાબૂ રાખવો
 
 
Makar મકર: (ખ.જ)
આપને આજે કોઈ ઝડપી નિર્ણયો લેવા પડે. તમારી બુધ્ધિની કસોટી થવાની છે. વિદેશથી લાભદાયક સમાચાર આવે
 
 
Kumbh કુંભ: (ગ.સ.શ)
આપને દિવસના મધ્યભાગથી સારો લાભ મળવાનો છે. લજીવનમાં બેદરકારી ન રાખવી. કાનૂની પ્રશ્નોથી દૂર રહેવું
 
 
Meen મીન: (દ.ચ.ઝ.થ)

આપને નોકરીમાં બઢતી મળે. કાર્યભાર રહે. ઉપરીવર્ગને સહકાર દેવો જરૂરી રહે. સગાઈ–લ જેવા કાર્યેામાં સફળતા

Top of page  
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.