કવિ કુમારના ઓપરેશનનો ખર્ચ આપ્યો હતો બોલિવૂડના દબંગ ખાનએ…

July 14, 2018 at 1:11 pm


ડૉ હાથીનું પ્રખ્યાત પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ નિધન થયું હતુ. તેમના નિધનથી તારક મહેતાની સમગ્ર ટીમ આઘાતમાં છે. મૃત્યુના એક દિવસ અગાઉ સુધી શૂટિંગ કરનાર કવિ કુમારનું નિધન હાર્ટ એટેકથી થયું હતુ. તેમના નિધન બાદ એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. 8 વર્ષ પહેલા ડૉ હાથીએ બૈરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડૉ મુફી લાકડાવાલાએ ફ્રીમાં કરી હતી. આ ઉપરાંત કવિ કુમાર આઝાદની દવા અને અન્ય ખર્ચ સલમાન ખાનએ આપ્યો હતો. સલમાન ખાન કવિ કુમારના શુભચિંતક હતા અને નબળી આર્થિક સ્થિતીથી વાકેફ હોવાના કારણે તેની સારવારનો ખર્ચ તેણે ઉઠાવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL