Ahmedabad Lattest News

 • hail copy
  અમદાવાદમાં કરા સાથે વરસાદ: મોદીના આગમન પેહલા જ એરપોર્ટ પર પોસ્ટર્સ ધરાશાયી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદમાં છે, ત્યારે એ પહેલાં જ એરપોર્ટ સહિત શહેરના અનેક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે એરપોર્ટ પર મોદીના સ્વાગત માટે લગાવવામાં આવેલા પોસ્ટર્સ પણ તૂટી ગયા હતા અને ભારે પવનને કારણે એરપોર્ટ પર ચાર-પાંચ ઝાડ પણ પડી ગયા છે. અચાનક જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ … Read More

 • default
  ગાંધીનગરનું મહાત્માગાંધી મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયુ !

  ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચાર દિવસ યોજાનારા આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના સેમનારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. જેને લઇને મહાત્મા મંદિર સંકુલ ફરતે ચેતક કમાન્ડો સહિત ૩૦૦૦ સુરક્ષા જવાનો તૈનાત કરીને મહાત્મા મંદિરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે તા.૨૨થી ૨૬ દરમિયાન આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના સેમિનાર-સંમેલન યોજાનાર છે. આ કાર્યક્

  Read More
 • default
  ગાંધીધામની જીવનપ્રભા સંસ્થામાં ૩૪ બાળકો ગુમ થતા ભારે ચકચાર

  કચ્છના ગાંધીધામ શહેરમાં આર્ય સમાજ સંચાલિત જીવનપ્રભાત સંસ્થામાંથી ૩૪ બાળકો ગુમ થયા છે. છેલ્લાં ત્રણ ચાર મહિનામાં બાળક-બાળકીઓ ગુમ થયા હોવા છતાંયે સંસ્થા કે પોલીસે કોઇ તપાસ કરી નથી. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે ભાજપના નેતાઓ સામે શંકાની સોય તાકીને સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસની માંગણી કરી છે. ગાંધીધામ શહેરની જીવનપ્રભાત સંસ્થામાં નિર્દોષ બાળકો પર શારિરીક … Read More

 • default
  મુંદ્રા પોર્ટ પર દાણચોરીનું ૫૨ કિલોનું સોનું પકડાયું

  Read More
 • default
  અમદાવાદ એરપોર્ટના પાર્કિંગમાં વાહન પાર્ક થશે તો જ ચાર્જ લેવાશે

  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાહનોના ભારે એન્ટ્રી ચાર્જ અંગે ભારે વિવાદ બાદ હવે એક મહિનાની અંદર જૂનો કોન્ટ્રાક્ટ રદ કરીને નવા કોન્ટ્રાક્ટની તૈયારી કરાઇ રહી છે. નવા કોન્ટ્રાક્ટમાં વાહનો એરપોર્ટના પા‹કગમાં હશે ત્યારે જ ચાર્જ વસુલ કરાશે તેવી જાગવાઇ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર મનફાવે તેમ વાહન ચાલકો પાસેથી ચાર્જ લેવામાં આવે છે. ટુ વ્હીલરના … Read More

 • default
  સંજય ગુપ્તા સામે કંપની એક્ટના ભંગ બદલ ૭૦થી વધુ ફરિયાદ દાખલ

  મેટ્રોરેલના ૨૧૧ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તા સામે કંપની એક્ટના ભંગ બદલ ૭૦થી વધુ ફરિયાદ દાખલ થતા મેટ્રો કોર્ટે સતત થયેલો ગુનો છે તે સંજોગોમાં સમય મર્યાદા બાધ પણ ફરિયાદીને નડે નહીં તેવું અવલોકન કરી ગુપ્તા એન્ડ મંડળીને સમન્સ ઇસ્યુ કર્યાં છે. સંજય ગુપ્તાની કંપની નિસા લિઝર લિમિટેડ અને સંજય ગુપ્તા સહિતના … Read More

 • default
  સુરતમાં ૫.૮૧ કરોડની જૂની નોટો સાથે પાંચ શખ્સ પકડાયા

  સુરતના સરથાણા વિસ્તારમાંથી રૂપિયા ૫.૮૧ કરોડની જૂની ચલણી નોટો સાથે એક અમદાવાદ શખ્સના સહિત પાંચને ઝડપી લેવામાં આવ્યા છે. રૂપિયા ૫૦૦ના દરની ૭૩,૩૧૯ અને ૧૦૦૦ના દરની ૨૧,૫૧૧ જૂની ચલણી નોટો કબજે લઈ આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં કેટલાક શખ્સો જૂની ચલણી નોટો વટાવવા આવતા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. … Read More

 • default
  રેલવે ટ્રેક પર વૃક્ષ પડતા મુંબઇથી આવતી ટ્રેન અટકાઇ

  અમદાવાદમાં રવિવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા જારદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે મહેમદાવાદ-કનીજ વચ્ચે ડાઉનલાઇન રેલવે ટ્રેક પર ઝાડ ધરાશાયી થઇ જતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. મુંબઇથી અમદાવાદ આવતી ત્રણ ટ્રેનોને થોભવી પડી હતે. જેના કારણે અનેક મુસાફરો નિયત સમયે અમદાવાદ પહોંચી શક્યા ન હતા. મહેમદાવાદ-કનીજ વચ્ચે રાતે ત્રણ ઝાડ રેલવે ટ્રેક પર તૂટીને … Read More

 • default
  સોના-ચાંદીના દાગીના-રોકડ સહિત ૨૬ લાખની ચોરી

  ઓઢવ વિસ્તારમાં આવેલા અર્બુદનગરના એક ટેનામેન્ટમાં અજાણ્યા તસ્કરોએ મકાનની ઓશરીનું તાળુ તોડી અંદર પ્રવેશી કબાટ અને તિજારીમાં રાખવામાં આવેલા રૂપિયા ૨૫ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨૬ લાખની ઘરફોડ ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી … Read More

 • narendra-modi
  નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઆેને આખરી આેપઃ કચ્છ અને અમદાવાદમાં ધમધમાટ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23મે ના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા મોટાપાયે ભચાઉ અને અને અમદાવાદમાં સ્વાગત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનની આગમનની તૈયારીને આખરી આેપ આપવામાં આવ્યો છે. ભચાઉમાં મોદીને આવકારવા સમગ્ર શહેરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે અને મંદિરમાં મહાઆરતી ઘંટનાદ અને નર્મદા નદીના … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL