Ahmedabad Lattest News

 • default
  મોડાસા શહેર સહિત જીલ્લાના મોટાભાગના એટીએમમાં નાણાં નથી

  અરવલ્લી જીલ્લા સહિત દેશભરમાં નોટબંધીના કારણે કાળુ નાણું બહાર આવવાની વાત તો દૂર રહી લોકોને તેમના હકના ધોળા નાણાં પણ મેળવવામાં રીતસરના ફાંફા પડી રહ્યા છે. નોટબંધીને પાંચ મહિલા થવા આવ્યા છતાં અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર સહિત જીલ્લાના મોટાભાગના એટીએમમાંથી રૂપિયા ન મળવાથી પ્રજા હેરાન થાય છે. વેપારી સંસ્થાઓ અને રાજકીય પક્ષો મોઢામાં … Read More

 • default
  મોડાસા મામલતદાર કચેરીમાં આવેલ નાગરિકોને પીવાના પાણીની તકલીફ

  આમ તો જાહેર માર્ગો ઉપર લોકો પાણીની પરબો બંધાવે છે અને સરકાર દ્વારા આ કાળજાળ ગરમીના કારણે એન્જીઓ જેવી જાહેર સંસ્થાઓને સરકાર દ્વારા કહેવામાં આવે છે કે માર્ગો ઉપર ચાલતા માનવો માટે ઠંડા પાણીની અને ઠંડી છાળની વ્યવસ્થા કરવી ત્યારે આ સરકારી બાબુઓની કચેરીઓમાં જાણે દીવા તળીયે અંધારું હોય તેમ અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાની મામલતદાર … Read More

 • default
  રાહુલ 1લીમેએ દેડિયાપાડામાં આદિવાસી સંમેલનને સંબોધશે

  ગુજરાત કોંગ્રેસ દ્વારા ૧લી મેએ નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજનારા નવસર્જન આદિવાસી અધિકારી સંમેલનને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધશે. કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતે શુક્રવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી પૂર્વ પટ્ટીમાં પાંચ સંમેલન યોજવાની જાહેરાત કરાઈ

  Read More
 • default
  વાઘેલાના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ ઘીના ઠામમાં ઘી પાડવા પ્રયાસ

  કોંગ્રેસમાં આગામી ચૂંટણીમાં મુખ્યપ્રધાનપદના દાવેદાર અને ચૂંટણીની સમગ્ર જવાબદારી સોંપવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના ધારાસભ્યો, આગેવાનોએ મુલાકાત લઈને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને પક્ષની આંતરિક સ્થિતિ અંગે પોતાનો પક્ષ

  Read More
 • default
  ગુપ્તાનગરની નજીક યુવકની હત્યાથી સનસનાટી

  શહેરના વાસણા ગુપ્તાનગર વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં જાહેરમાગૅ પર એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વેજલપુર પાેલીસે આ બનાવ મામલે હત્યાનાે ગુનાે નાેંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ત્રણ મહિનામાં વેજલપુર પાેલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ હત્યા અને મારામારીના બનાવો નાેંધાતા સુરક્ષાના મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠી … Read More

 • default
  ગરમીનાં પગલે CBSE સ્કૂલોમાં વેકેશન એક સપ્તાહ વહેલું પડશે

  હીટવેવના પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં આવેલી CBSE સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે વાલીઓએ સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી. જેના પગલે શહેરની કેટલીક સ્કૂલોએ ઉનાળું વેકેશન એક સપ્તાહ વહેલું જાહેર કરી દીધું છે. અગાઉ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ ૧ મેથી સ્કૂલમાં ઉનાળું વેકેશન પડવાનું … Read More

 • default
  વિધાનસભામાં દૂષિત પાણીથી 50થી વધુ કર્મચારી બીમાર થયા

  વિધાનસભાના કર્મચારીઓ પાસેથી મળતી માહિતિ મુજબ, વિધાનસભામાં પરિસરમાં ઈમારતના નવીનીકરણના ચાલી રહેલા કામ દરમિયાન કચેરીમાં પીવાનું દૂષિત પાણી આવતા વિધાનસભા સ્ટાફ રોગચાળામાં સપડાયો છે. ઉપસચિવ, એસઓ સહિતના અંદાજે ૫૦થી વધુ અધિકારીઓ તથા કર્મચારીઓ ડાયોરિયાના શિકાર બન્યા છે. પાણી જન્ય બીમારીના કારણે કચેરીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કર્મચારીઓમાં રજાના કિસ્સા વધ્યાં છે. જોકે આ બાબતે વિ

  Read More
 • default
  બાેપલમાં જુગાર રમતાં નવ ઝડપાયાં : છ ફરાર

  અમદાવાદ શહેરનાં પાેશ વિસ્તાર એવા બાેપલનાં હોળીચકલા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીનાં આધારે એસઆેજીએ રેડ કરતાં નવ જેટલાં આરોપીઆેને રોકડ રકમ, નવ મોબાઈલ, વાહનાે સાથે ઝડપી લેવામાં આવ્યાં છે જ્યારે આ રેડ સમયે છ જેટલાં આરોપીઆે ભાગી જવામાં સફળ રહેતાં પાેલીસે તેની શોધખોળ આદરી છે. આ અંગે બાેપલ પાેલીસ સૂત્રોમાંથી મળતી માહિતી … Read More

 • default
  સુભાષબ્રીજ નજીક જાહેરમાં ઝેરી દવા પીને દલિત મહિલાનાે આપઘાતનાે પ્રયાસ

  વિરમગામ તાલુકાના લીયા ગામની એક દલિત મહિલાએ ગામના સ્થાનિક માથાભારે શખ્સાેની રંજાડગતિ અને મળી રહેલી ગંભીર ધમકીઆેથી ત્રસ્ત આવી જઇ સુભાષબ્રીજ પાસે કલેકટર કચેરી ખાતે જાહેરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાનાે પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઝેરી દવા પીવાને પગલે દલિત મહિલા ત્યાં જ ઢળી પડી હતી, લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા … Read More

 • default
  ખાડીયાની વેરાઈપાડી પાેળમાં 8 લાખની ઘરફોડ ચોરી

  શહેરનાં ભરચક ખાડીયા વિસ્તારમાં આવેલી વેરાઈપાડાની પાેળમાં રૂપિયા 8 લાખની રોકડ રકમની ઘરફોડ ચોરીનાે બનાવ બનવા પામ્યો છે. પાેલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ 19 થી 21 તારીખનાં સમયગાળા દરમિયાન કેરીનું કામકાજ સંભાળતાં કેતન મોદીએ આ રકમની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નાેંધાવી છે. પાેલીસ પ્રાથમિક તારણ અનુસાર આ સ્થળે 10થી વધુ કારીગરો કામ કરી રહ્યાાં છે … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL