Ahmedabad Lattest News

 • default
  કેબિનેટમાં લેવાતા પ્રજાલક્ષી નિર્ણયો અને અધિક મુખ્ય સચિવના આદેશો છતાં અમલવારીમાં મીંડું

  મુખ્યમંત્રી વિજય રુપાણી છેલ્લા ઘણા સમયથી અનેક પ્રજાહિતના નિર્ણય લીધા છે અને પ્રધાનમંડળની બેઠકમાં મુખ્ય મંત્રીના નિર્ણય તથા પ્રજાલક્ષી યોજનાઆેને બહાલી પણ આપવામાં આવી છે તેમજ ઉચ્ચ અધિકારીઆેને આ તમામ નિર્ણયોનો અમલ કરવા તાકીદ કરાઈ હોવા છતાં વહીવટી તંત્ર ઘોર ઉદાસીનતા સેવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે જેમાં મુખ્ય સચિવ પણ લાચાર હોય તેવું ચિત્ર … Read More

 • default
  કાેંગ્રેસના વિજય પાછળ 4 ગુજરાતીઆેનો સિંહફાળો

  કાેંગ્રેસની જીતમાં ગુજરાતી આગેવાનોએ મહત્વનો રોલ નિભાવ્યો છે. રાષ્ટ્રીય રાજકારણની તો ગુજરાતમાં ગત વિધાનસભામાં ભલે કાેંગ્રેસ સત્તા પર ન આવી શકી પરંતુ બેઠી જરુર થઇ હતી. તો પાડોશી રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. કાેંગ્રેસને દેશમાં ફરી બેઠી કરવા પાછળ કેટલાક ગુજરાતીઆેએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેમાં સૌપ્રથમ વાત કરીએ મધ્યપ્રદેશની … Read More

 • default
  જસદણથી લઇ લોકસભાની ચૂંટણીમાં પાંચ રાજયોની ચૂંટણીના પરિણામોની અસર દેખાશે

  પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામની અસર ગુજરાતની જસદણની પેટા ચૂંટણીમાં પડશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ પડશે તેને કોઈ નકારી શકે તેમ નથી. ભાજપ તેના બચાવમાં ભલે એમ કહેતું હોય કે વિધાનસભાની ચૂંટણીઆે પ્રાદેશિક મુદ્દા પર લડાતી હોવાથી લોકસભાની ચૂંટણીને તે પ્રભાવિત કરી શકે નહી. ભાજપ પોતાની જાતને સાંત્વના આપવા માટે આ પ્રકારના બચાવની તરકીબ અજમાવી … Read More

 • ahmedabad-traffic
  અમદાવાદ જેવા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સામે તત્કાલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ

  વિશ્વમાં દિન-પ્રતિદિન વાહનોની વધતી સંખ્યા ની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે તેના પગલે પાર્કિંગની શોધખોળ એક વિકરાળ સમસ્યા બનીને સામે આવી છે અમદાવાદ જેવા શહેરો પણ આ સમસ્યાથી બાકાત નથી આ પરિસ્થિતિમાં અમદાવાદના શુભમ શમાર્ નામના એક યુવાને સ્ટાર્ટ-અપ બિઝનેસ તરીકે એક ‘વેલેટાઈઝ’ પાર્કિંગ એપ વિકસાવી છે. જેના પગલે પાર્કિંગ માટે વન … Read More

 • default
  પેપર લીક : વિનીત માથુર અને અશોક સાહુ અંતે રિમાન્ડ ઉપર

  ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ગુજરાતના લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં આખરે આંતરરાજય ગેંગની સંડોવણીનાે પાેલીસે ગઇકાલે પદાૅફાશ કયોૅ હતાે. ગુજરાત પાેલીસે આ સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુર અને મધ્યપ્રદેશના રતમલામના અશોક સાહુની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઆેને આજે પાેલીસે ગાંધીનગર કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના 14 દિવસના રિમાન્ડની … Read More

 • default
  શક્તિકાંત દાસ જુદા જુદા હોદ્દા ઉપર રહી ચુક્યા છે

  આરબીઆઈના નવા ગવનૅર તરીકે શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવ્યા બાદ શક્તિકાંત દાસને લઇને પણ નવી ચર્ચા છેડાઈ છે. શક્તિકાંત દાસ 1980ની બેંચના તમિળનાડુ કેડરના આઈએએસ આેફિસર રહી ચુક્યા છે. તેઆે હાલમાં ફાઈનાન્સ કમિશનમાં સÇય તરીકે સેવા આપી રહ્યાા હતા. આઈએએસ આેફિસરના ગાળા દરમિયાન દાસે ભારત અને તમિળનાડુમાં જુદા જુદા ક્ષેત્રોમાં સેવા આપી હતી. દાસ ભારતમાં … Read More

 • Petrol-Diesel-Shut-down-825x510
  45 દિવસ બાદ ફરી ડીઝલ કરતા પેટ્રાેલ માેંઘું

  રાજ્યમાં 45 દિવસ બાદ ફરી એકવાર ડીઝલ કરતા પેટ્રાેલ માેંઘું થયું છે. 25 આેક્ટોબરે રાજ્યમાં પેટ્રાેલની કિંમત કરતા ડીઝલની કિંમત વધી ગઈ હતી ત્યાર બાદ સતત 45 દિવસ સુધી રાજ્યમાં પેટ્રાેલ કરતા ડીઝલ માેંઘા ભાવે વેચાયું હતું. જોકે, છેવટે 10 ડિસેમ્બરના રોજ રાજ્યમાં પેટ્રાેલની સરખામણીમાં ડીઝલ સસ્તુ થયું છે. જોકે, હાલમાં બને વચ્ચે તફાવત માત્ર … Read More

 • default
  ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ આેછું, મોટાભાગના કિસ્સામાં પતિ કે પત્ની જ બને છે ડોનર

  2014માં વલસાડના 62 વષ}ય મહેન્દ્રસિંહ ઠાકોરને ડોક્ટરે એક કિડની ફેઈલ થઈ હોવાનું કહ્યું ત્યારે તેમના પર આભ તૂટી પડéું. મહેન્દ્રસિંહે કહ્યું, અમે ઘણા બધા ડોક્ટરને બતાવી જોયું અને આયુર્વેદ ઉપચાર પણ કરાવ્યો. આંતરા દિવસે ડાયાલિસીસ જરુરી હતું. ડાયાલિસીસ સતત એ વાત યાદ અપાવતું હતું કે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ જરુરી છે. અમદાવાદ અને સુરતની હોસ્પિટલોના ધક્કા ખાધા … Read More

 • ration-card
  રાશન ફ્રીમાં પણ આરટીઆઇની માહિતી માટે રુપિયા ચૂકવવા પડશેઃ રાજય સરકાર

  ગુજરાતમાં જે લોકો ગરીબી રેખા નીચે(બીપીએલ) કાર્ડ ધરાવે છે તેમને સસ્તા અનાજની દુકાનેથી ફ્રીમાં અનાજ પાણી મળી શકે છે પરંતુ આવા લોકોને પણ આરટીઆઇ માહિતી મેળવવા માટે પર પેજ દીઠ રુ.2 ચાર્જ આપવો પડશે. આ કારણે ઘણીવાર નાનકડી માહિતી માટે પણ હાજારો પેજના થોથા પકડાવી દેવાય છે અને તેના રુપિયા ગરીબ વ્યિક્તએ ચુકવવા પડશે. ભલે … Read More

 • default
  મતદાનના દિવસે જસદણ વિસ્તારમાં રજાઃ સરકારનો પરિપત્ર

  ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની આગામી તા.20 ડિસેમ્બરના યોજાનારી પેટાચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીએ મતદાનના દિવસે રજા જાહેર કરી છે. આ અંગેના એક પરિપત્રમાં જણાવાયું છે કે, સરકારી, પંચાયત, અમુક સ્થાનિક સત્તામંડળના કર્મચારીઆેની કચેરીઆેએ પોતાના કામ કરવાની જગ્યા મત વિભાગના વિસ્તાર બહાર આવતી … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL