Ahmedabad Lattest News

 • default
  ગાંધીનગરમાં મિશનરી સ્કૂલે વિદ્યાર્થીઆેના કાંડે બાંધેલી રાખડીઆે પર કાતર ફેરવી દીધી

  ગાંધીનગરમાં મિશનરી શાળા માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધો.8ના વિદ્યાર્થીના કાંડ પર બાંધેલી રાખડી પર શિક્ષકે કાતર ફેરવી દેતા વાલીઆેમાં આક્રાેશ ફેલાયો છે. ભાઈ-બહેનના હેતનું પર્વ ગણાતા રક્ષાબંધનના બીજા જ દિવસે શાળાના શિક્ષકે આવી પ્રવૃતિ કરવામાં આવી છે. આ શાળાના શિક્ષકને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ ગઈકાલે ફરિયાદ કરવામાં આવી છે. સેકટર-21 સ્થિત માઉન્ટ કાર્મલ શાળામાં &he

  Read More
 • default
  HSRP પ્લેટના નંબર ભૂંસાયા હશે તો નવી પ્લેટ લગાવી અપાશે

  રાજ્યમાં 2012થી તમામ વાહનોમાં હાઇ સિકયોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવામાં આવે છે. જોકે, શરૂઆતમાં જે વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી તેમાં નંબરો ભૂંસાઇ જવાની ફરિયાદો ઉઠવા લાગી છે. જેથી વાહનની એચએસઆરપી નંબર પ્લેટ પરના નંબરો ભૂંસાઇ ગયા હોય તો નવી રંગથી લખેલા અક્ષરો ભૂંસાઇ જતા હતાં આ નંબર વાતાવરણમાં વધુ પડતી ગરમી હોવાના … Read More

 • vibrant-gujarat
  ગુજરાત વાઈબ્રટની તૈયારી રૂપે 4થી સપ્ટેમ્બરથી વિદેશમાં રોડ-શો

  આગામી વર્ષે 18થી 20મી જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 માટે વિશ્વના મહÒવના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ રહ્યા છે અને તે માટેનો આખો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉના વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ વખતે પણ 12 આઈએએસ અધિકારીની આગેવાનીમાં ડેલિગેશન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષણની કવાયત હાથ ધરશે. પ્રત્યેક ડેલિગેશનમાં સાતથી … Read More

 • default
  મહારાષ્ટ્ર અને કણાર્ટકની પેટર્ન પર ગુજરાતમાં રિ-ડેવલપમેન્ટ પોલિસી લાવવા હિલચાલ

  રાજ્યમાં ભારે વરસાદથી, વાવાઝોડાથી તથા ભૂકંપ જેવી ઘટનાઆેમાં તથા કેટલાક કિસ્સાઆેમાં તો નબળા બાંધકામને લીધે મકાનો ધરાશાયી થવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યાે છે. તાજેતરમાં અમદાવાદના આેઢવ વિસ્તારમાં આવેલા ઇિન્દરા વસાહત નામના ચાર માળના ફ્લેટના બે બ્લોક તૂટી પાડવાની ઘટનાને પગલે ફરી રાજ્યમાં રિ-ડેવલોપમેન્ટ પોલિસી લાવવાની માંગ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા આ બિલ્ડીગ હોનારતની

  Read More
 • default
  યુવતીઆેને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બનવાની તક

  ભારતમાં યુ.કે. હાઇ કમિશન 11 આેક્ટોબરે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવા જઇ રહ્યું છે જેના માટે એક સ્પર્ધાની જાહેરાત કરાઈ છે જેમાં તેની વિજેતા યુવતીને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બનવાની તક અપાશે. . યુકે હાઇ કમિશનર ડોમિનિક એિસ્ક્વથ દ્વારા આ જાહેરાત કરાઈ હતી, તેમણે જણાવ્યું કે, 18થી 23 વર્ષની યુવતીઆે માટે આ સ્પર્ધા … Read More

 • default
  નાગરવેલ હનુમાન મંદિરે રામકથા આયોજન કરાયું

  અમદાવાદના રખિયાલ-અમરાઈવાડી રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના પટાંગણમાં આગામી દિવસાેમાં ભવ્ય શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ-પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નાગરવેલ હનુમાન ટ્રસ્ટી મંડળ અને સમસ્ત ભક્તગણ મંડળ દ્વારા મંદિરના મહંત સ્વામીશ્રી રંગનાથાચાર્યજી મહારાજના સાનિધ્યમાં શ્રી જગદીશભાઈ નંદરામ લોધા સમસ્ત પરિવારના યજમાનપદે તા. 31-08-2018થી તા. 8-9-2018 દરમ્યાન બપ

  Read More
 • default
  અશાંત ધારાને વધુ કડક બનાવવા કાયદો સુધારાશેઃ ચક્રાે ગતિમાન

  રાજ્ય સરકારે ફરી એક વાર અશાંત ધારાને વધુ કડક અને ધારદાર બનાવવાની દિશામાં સqક્રય વિચારણા હાથ ધરી છે. આ સંદર્ભમાં કાયદા વિભાગ તથા ગૃહ વિભાગ સહીત જુદા-જુદા સંબંધિત વિભાગોનો અભિપ્રાય મેળવી એક વિગતવાર સુધારો તૈયાર કરવામાં આવી રહ્યાે છે અને આ સુધારો આગામી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી તેમની અનુમતિ બાદ કેબિનેટની બેઠકમાં રજુ કરશે … Read More

 • default
  હાર્દિકના ઉપવાસનો ચોથો દિવસ: એનસીપીના પ્રફુલ પટેલ મળવા આવે તેવી શક્યતા

  પાસ કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. આજે હાર્દિક પટેલની મુલાકાત માટે એનસીપીના નેતા પ્રફુલ પટેલ આવે તેવી શક્યતા છે. ચોથા દિવસે હાર્દિક પટેલની મેડિકલ તપાસ કરવામાં આવતા તેનું બ્લેડપ્રેશર અને સુગર લેવલ સામાન્ય રહ્યું છે. સોમવારે હાર્દિકના ઉપવાસ મામલે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, તેમજ આ અંગે માનવાધિકાર … Read More

 • hardik
  તાેડફોડ કેસમાં હાર્દિક પટેલના જામીન કોર્ટ અકબંધ જ રાખ્યા

  રામોલ તાેડફોડ કેસમાં પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાદિૅક પટેલના જામીન રદ કરવા માટે રાજય સરકાર તરફથી કરાયેલી અરજી આજે એડિશનલ સેશન્સ જજ શ્રીમતી પી.સી.ચૌહાણે ફગાવી દીધી હતી અને હાર્દિકના જામીન બહાલ રાખ્યા હતા. તાે, સાથે સાથે રામોલમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતી કોર્ટની અગાઉની શરતમાં ફેરફાર કરી રામોલમાં પ્રવેશ કરવાની મંજૂરી માંગતી હાર્દિક પટેલની … Read More

 • default
  અમદાવાદમાં વરસાદના વિઘ્ન વચ્ચે એનડીઆરએફનું બચાવ રાહત કાર્ય: તપાસના આદેશો

  અમદાવાદના ઓઢવમાં 4 માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગુરૂદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા હતા. જેમાંથી 6 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવાયા હતા, જ્યારે હજી પણ 2 લોકો કાટમાળ નીચે હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL