Ahmedabad Lattest News

 • hardik
  પાટીદાર અનામત લડતને ત્રણ વર્ષ પૂર્ણ

  પાટીદાર અનામત આંદોલન વખતે ત્રણ વર્ષ પૂર્વે 25મી ઓગસ્ટે હાર્દિકની ધરપકડ બાદ શહેરમાં હિંસા ભડકી હતી. આખા રાજ્યમાં જુદી જુદી જગ્યાએ તોફાની ટોળાએ તોડફોડ કરી સરકારી મિલકતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું. તે સમયે અમદાવાદમાં 63 ગુના નોંધાયા હતા. ત્યારબાદ ચૂંટણી પહેલા સરકારે સીઆરપીસીની કલમ 321 મુજબ કેસ પરત ખેંચવાની કાર્યવાહી કરી હતી. આ રીતે સરકારે … Read More

 • default
  વડાપ્રધાનની આજની મુલાકાત સંદર્ભે મોકડિ²લ

  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિવસિર્ટીના પદવીદાન સમારોહમાં હાજરી આપનાર છે. જૂનાગઢથી ગાંધીનગર સચિવાલય હેલીપેડના ઉતરાણ બાદ સીધા જ એફ.એલ.યુનિવસિર્ટી જવાના હોવાથી તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કાલે મોડી સાંજ સુધી પોલીસ દ્વારા મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાનની સુરક્ષામાં

  Read More
 • default
  કેદી ભાગે તો ‘જાપ્તા’ની નોકરી ફાળવણી કરનાર પણ આરોપી ગણાશેઃ ડીજીપીનો પરિપત્ર

  હવે, કોર્ટમાં કે બહારગામ લઈ જતી વખતે જાપ્તા પાર્ટી’માંથી કોઈ કેદી કે આરોપી ભાગે તો જાપ્તા’ની નોકરીની ફાળવણી કરનાર પણ આરોપી ગણી શકાશે. એકના એક પોલીસ કર્મચારીને જાપ્તા પાર્ટીની નોકરી આપવાનું કાવતરું ચાલતું હોવાની ભીતિ વ્યક્ત કરી જાપ્તા પાર્ટી’ની વ્યવસ્થામાં ડીજીપી શિવાનંદ ઝાએ મહત્વના સુધારા વ્યક્ત કરતા સુચનોનો પરિપત્ર જારી કર્યો છે. ડીજીપીએ પ્રિઝન વાનમાં … Read More

 • default
  અમદાવાદમાં જાન્યુઆરીથી મેટ્રાે રેલ શરૂ થઈ જશેઃ મુખ્યમંત્રી

  મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીએ અમદાવાદ મેટ્રાે પ્રાેજેક્ટ ની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટ ની નિરીક્ષણ મુલાકાત આજે લીધી હતી. આ ઇષ્ટ વેસ્ટ કોરિડોર નો 6.50 કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યાે છે. તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં સ્પષ્ટ પણે જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેર ના ખુબ જુના વિસ્તારમાં … Read More

 • default
  જેલમાં રકતપિતના કેદીઆેને અન્ય સામાન્ય કેદીઆે સાથે જ રખાશે

  દેશમાં રક્તપિત્તનો રોગ સારવારથી દૂર થઇ શકતો હોવાથી હવે રક્તપિત્તના ભિક્ષુક કેદીઆેને જેલમાં અલગ કોટડીમાં રાખવાને બદલે સામાન્ય કેદીઆે સાથે જ રાખવાની દિશામાં રાજ્ય સરકાર કદમ ઉઠાવી રહી છે. આગામી 15મી સપ્ટેમ્બરે મળનારા ગુજરાત વિધાન સભાના સત્રમાં આ અંગે રાજ્ય સરકાર સુધારા વિધેયક રજુ કરશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. રક્તપિત્તનો રોગ હવે સારવારથી દૂર … Read More

 • default
  શુક્રવારથી રાજ્યભરમાં ચોથા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

  રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાને સરકારી સેવાનો લાભ ઘરઆંગણે મળી શકે ઉપરાંત તેમની ફરિયાદોનો પણ સ્થળ પર જ નિકાલ થઇ શકે તે માટે રાજ્ય સરકારે અગાઉ અમલમાં મુકાયેલા ત્રણ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ હવે ફરીથી તા. 24મી ઓગસ્ટથી ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. આ સંદર્ભમાં તમામ સ્તરની … Read More

 • default
  જેલમાં રકતપિતના કેદીઓને અન્ય સામાન્ય કેદીઓ સાથે જ રખાશે

  દેશમાં રક્તપિત્તનો રોગ સારવારથી દૂર થઇ શકતો હોવાથી હવે રક્તપિત્તના ભિક્ષુક કેદીઓને જેલમાં અલગ કોટડીમાં રાખવાને બદલે સામાન્ય કેદીઓ સાથે જ રાખવાની દિશામાં રાજ્ય સરકાર કદમ ઉઠાવી રહી છે. આગામી 15મી સપ્ટેમ્બરે મળનારા ગુજરાત વિધાન સભાના સત્રમાં આ અંગે રાજ્ય સરકાર સુધારા વિધેયક રજુ કરશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. રક્તપિત્તનો રોગ હવે સારવારથી દૂર … Read More

 • Shivanand-Jha
  કેદી ભાગે તો ‘જાપ્તા’ની નોકરી ફાળવણી કરનાર પણ આરોપી ગણાશે: ડીજીપીનો પરિપત્ર

  હવે, કોર્ટમાં કે બહારગામ લઈ જતી વખતે જાપ્તા પાર્ટી’માંથી કોઈ કેદી કે આરોપી ભાગે તો જાપ્તા’ની નોકરીની ફાળવણી કરનાર પણ આરોપી ગણી શકાશે. એકના એક પોલીસ કર્મચારીને જાપ્તા પાર્ટીની નોકરી આપવાનું કાવતરૂં ચાલતું હોવાની ભીતિ વ્યક્ત કરી જાપ્તા પાર્ટી’ની વ્યવસ્થામાં ડીજીપી શિવાનંદ ઝાએ મહત્વના સુધારા વ્યક્ત કરતા સુચનોનો પરિપત્ર જારી કર્યો છે. ડીજીપીએ પ્રિઝન વાનમાં … Read More

 • high
  માત્ર સારા ટકાથી દિવ્યાંગાેને મેડિકલમાં પ્રવેશ મળશે નહીં

  એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો આવ્યો છે. જેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્યૂટેબિલિટીના આધાર ઉપર જ તેમને પ્રવેશ આપી શકાય. હાઈકોર્ટ એ પણ ઠરાવ્યું છે કે વિદ્યાર્થીની suitability નક્કી કરવા અને તેની પર નિર્ણય લેવા તંત્ર પાસે અધિકાર છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે &hellip

  Read More
 • ahd rain
  અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ જારી

  અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે હળવો વરસાદ જારી રહ્યાાે છે. વરસાદી માહોલ અકબંધ રહેતા લોકો ખુશખુશાળ દેખાયા હતા. બીજી બાજુ શહેરમાં વાતાવરણ રંગીન બન્યુ હતુ. હજુ વરસાદ જારી રહેવાની તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં શુક્રવારના દિવસે મેઘરાજાએ ત્રણેક સપ્તાહ બાદ વહેલી સવારથી જોરદાર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સવારે પાંચથી સાડા આઠ વાગ્યાની … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL