Ahmedabad Lattest News

 • default
  મુખ્યમંત્રી14 મીએ ઉત્તરપ્રદેશ જશેઃ નાયબ મુખ્યમંત્રી આજે મુંબઈ જશે

  મુખ્ય મંત્રી વિજય રુપાણી તા. 14 મી આેક્ટોબર ના રોજ સાંજે 5.15 વાગ્યે ઉત્તરપ્રદેશ જશે તેમ જાણવા મળે છે. સ્ટેચ્યુ આેફ યુનિટી ના 31મી આેક્ટોબરના રોજ આયોજિત કાર્યક્રમનું યુપી સીએમ યોગી આદિત્યનાથ સહિત પ્રધાન મંડળને આમંત્રણ આપશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ગુજરાત ના સીએમ સહિત પ્રતિનિધિઆે માટે ભોજન સમારોહ નું આયોજન કરાશે 15 … Read More

 • 185951-harshad-thakkar-1
  શેર માર્કેટમાં થયેલા કડાકા બાદ કચ્છી ઉદ્યાેગપતિ લાપત્તા

  કચ્છી ઉદ્યાેગપતિ હર્ષદ ઠક્કકર છેલ્લા 10 દિવસથી લાપતા છે. છેલ્લે તેઆે 2 આેક્ટોબરે આેફિસ ગયા બાદ ઘરે પરત ફર્યા નથી. શેર માર્કેટમાં થયેલા કડાકા બાદ કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઉદ્યાેગપિતની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા બે અઠવાડિયાથી શેર માર્કેટમાં ભારે કડાકા ધડાકા ચાલી … Read More

 • 200-notes-640x551
  200ની નકલી નોટ બજારમાં ફરતી થઈ

  200ની નકલી નોટ બજારમાં ફરતી થઈ આજકાલ પ્રતિનિધિ અમદાવાદ હજુ તો 200ની નોટને ચલણમાં આવ્યાને માંડ એક વર્ષ જેટલો સમય થયો ત્યાં જ 200ની નકલી નોટો બજારમાં ફરતી થઈ છે. અમદાવાદ (સ્પેશિયલ આેપરેશન ગ્રુપ) દ્વારા નાેંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, શહેરની 17 બેંકોમાં છેલ્લા 3 મહિનામાં 3,751 નકલી નોટો જમા થઈ છે. એક સીનિયર અધિકારીના જણાવ્યા … Read More

 • default
  ભારતમાં ખાનાખરાબી સર્જનાર વાવાઝોડાને તીતલી નામ આપનાર પાકિસ્તાન

  આંધ્રપ્રદેશ અને આેરિસ્સા જાનમાલને મોટુ નુકસના પહાેંચાડી ખાનાખરાબી સર્જનાર વાવાઝોડાને તીતલી નામ પાકિસ્તાને આપ્યું છે. વાવાઝોડાના નામકરણ અંગેની જાણવા મળતી રસપ્રદ વિગતો મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડા ઉદભવે છે તેને આઠ એશિયન દેશો નામ આપતા હોય છે. 2000ની સાલથી આ અમલમાં આવ્યું ચે અને તે મુજબ ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, મ્યાનમાર સહિતના આઠ … Read More

 • default
  અલ્પેશ ઠાકોર આજે કરશે સદભાવના ઉપવાસ

  રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. અલ્પેશ રાણીપ ખાતે પોતાના નિવાસ્થાને જ ઉપવાસ પર બેસશે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાઆે અંગે અલ્પેશ ઠાકોરને દોષિત ગણાવવામાં આવ્યો છે. પરપ્રાંતિયો પર હુમલા તેમજ ઢુંઢર ખાતે 14 માસની બાળકી પર થયેલા બળાત્કારના વિરોધમાં અલ્પેશ … Read More

 • default
  ગંદકી હટાવ્યાની તસવીરો વોટસએપ કરોઃ જિલ્લા પ્રભારી સચિવનો આદેશ

  ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું સ્વચ્છતા મિશન મજાક બની જાય તેવી સ્થિતિ નિમાર્ણ થઈ છે. આ સ્વચ્છતા અભિયાન નિરંતર ચલાવવા અને જુસ્સો જાળવવા માટે ગુજરાત સરકારે વિશેષ કવાયત શરૂ કરી છે. તમામ જિલ્લા પ્રભારી સચિવોને ખાસ જઈને સમીક્ષા કરવાના આદેશ થયા છે. સ્વચ્છતા અભિયાન એ લાંબાગાળાનું મિશન છે. સ્વચ્છતા અંગે લોકમાનવ પરિવર્તન લાવવા અને … Read More

 • default
  લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ મ.ન.પા.ને મુખ્યમંત્રી કક્ષાના પ્રશ્નો હલ કરવાની તાકિદ

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની તમામ મ.ન.પા.ના પદાધિકારીઆે સાથે ભૂતકાળમાં બેઠક કરી હતી જેમાં પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા તેમજ તમામ મ.ન.પા.ની તમામ ગ્રાન્ટનો મહેમત ઉપયોગ કરવાના આદેશ કર્યા હતા પરંતુ રાજ્યની આઠેય મ.ન.પા. વિવિધ તબક્કે સંકલનના અભાવે સરકાર માટે કેટલીક બાબતો નકારાત્મક જઈ રહી છે. જેને લઈને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી કક્ષાના પડતર પ્રશ્નોનો …

  Read More
 • default
  ડોકટરે પોરબંદરની મહિલાની નાભી અંદર ઉતારી દીધીઃ 2 લાખનું વળતર

  વજન ઊતારવાની સર્જરી કરાવવા માટે ગયેલી મહિલાની નાભિ અંદર ઊતરી જતા આ નુકસાન બદલ તેમને રુ.2 લાખની રકમ આર્થિક વળતર પેટે મળી છે. ગ્રાહક સુરક્ષા કોર્ટે સર્જનને આદેશ કર્યો હતો કે, આ નુકસાન બદલ મહિલાને આર્થિક વળતર આપવામાં આવે. પોરબંદર નિવાસી અલ્પાબેન ગોરણીયાએ શહેરના ડો.વિશાલ પટેલ પાસે સર્જરી કરાવી હતી. જેમાં ડો. પટેલે અલ્પાબેનની મરજી … Read More

 • veg-nonveg
  ટ્રેનોમાં વેજ-નોનવેજ ફૂડના આધારે સીટ ફાળવવાની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી

  વેજિટેરિયન(શાકાહારી) મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને રાજધાની સહિતની દેશની ટ્રેનોમાં ફૂડની પસંદગીના આધારે બેઠકોની ફાળવણી કરવાની દાદ માગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે ફગાવી દીધી છે. હાઇકોર્ટમાં પ્રેિક્ટસ કરતાં શાકાહારી મુિસ્લમ એડવોકેટે જાહેરહિતની અરજી કરીને રેલવેની વેબસાઇટ પરથી આેનલાઇન ટિકિટ બુક કરતાં સમયે ફૂ

  Read More
 • Premium_0_0
  ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયરનું વેચાણ કરવા હરીફાઈ જામશે

  ભારતની બે સૌથી મોટી બિયર ઉત્પાદન કંપનીઆે હેઈનિકેનની માલિકીની યુનાઈટેડ બ્રુઅરીઝ અને એનહોઝર બસ્ક ઈનબેવ વચ્ચે ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયર રજૂ કરવા હોડ શરૂ થઈ છે. ગુજરાતમાં હંમેશાથી દારૂબંધી રહી છે અને શરાબનું વેચાણ તથા સેવન ગુનો ગણાય છે. યુબી ચાલુ સપ્તાહમાં ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયર કિંગફિશર રેડલર રજૂ કરશે. થોડા જ મહિનામાં એબી ઈનબેવ પણ ગુજરાતમાં … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL