Ahmedabad Lattest News

 • default
  લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ મ.ન.પા.ને મુખ્યમંત્રી કક્ષાના પ્રશ્નો હલ કરવાની તાકિદ

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની તમામ મ.ન.પા.ના પદાધિકારીઆે સાથે ભૂતકાળમાં બેઠક કરી હતી જેમાં પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા તેમજ તમામ મ.ન.પા.ની તમામ ગ્રાન્ટનો મહેમત ઉપયોગ કરવાના આદેશ કર્યા હતા પરંતુ રાજ્યની આઠેય મ.ન.પા. વિવિધ તબક્કે સંકલનના અભાવે સરકાર માટે કેટલીક બાબતો નકારાત્મક જઈ રહી છે. જેને લઈને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી કક્ષાના પડતર પ્રશ્નોનો …

  Read More
 • default
  ડોકટરે પોરબંદરની મહિલાની નાભી અંદર ઉતારી દીધીઃ 2 લાખનું વળતર

  વજન ઊતારવાની સર્જરી કરાવવા માટે ગયેલી મહિલાની નાભિ અંદર ઊતરી જતા આ નુકસાન બદલ તેમને રુ.2 લાખની રકમ આર્થિક વળતર પેટે મળી છે. ગ્રાહક સુરક્ષા કોર્ટે સર્જનને આદેશ કર્યો હતો કે, આ નુકસાન બદલ મહિલાને આર્થિક વળતર આપવામાં આવે. પોરબંદર નિવાસી અલ્પાબેન ગોરણીયાએ શહેરના ડો.વિશાલ પટેલ પાસે સર્જરી કરાવી હતી. જેમાં ડો. પટેલે અલ્પાબેનની મરજી … Read More

 • veg-nonveg
  ટ્રેનોમાં વેજ-નોનવેજ ફૂડના આધારે સીટ ફાળવવાની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી

  વેજિટેરિયન(શાકાહારી) મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને રાજધાની સહિતની દેશની ટ્રેનોમાં ફૂડની પસંદગીના આધારે બેઠકોની ફાળવણી કરવાની દાદ માગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે ફગાવી દીધી છે. હાઇકોર્ટમાં પ્રેિક્ટસ કરતાં શાકાહારી મુિસ્લમ એડવોકેટે જાહેરહિતની અરજી કરીને રેલવેની વેબસાઇટ પરથી આેનલાઇન ટિકિટ બુક કરતાં સમયે ફૂ

  Read More
 • Premium_0_0
  ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયરનું વેચાણ કરવા હરીફાઈ જામશે

  ભારતની બે સૌથી મોટી બિયર ઉત્પાદન કંપનીઆે હેઈનિકેનની માલિકીની યુનાઈટેડ બ્રુઅરીઝ અને એનહોઝર બસ્ક ઈનબેવ વચ્ચે ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયર રજૂ કરવા હોડ શરૂ થઈ છે. ગુજરાતમાં હંમેશાથી દારૂબંધી રહી છે અને શરાબનું વેચાણ તથા સેવન ગુનો ગણાય છે. યુબી ચાલુ સપ્તાહમાં ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયર કિંગફિશર રેડલર રજૂ કરશે. થોડા જ મહિનામાં એબી ઈનબેવ પણ ગુજરાતમાં … Read More

 • default
  અમદાવાદથી અમેરિકાની સીધી ફલાઈટ આવતા મહિનાથી થશે બંધ

  અમદાવાદથી અમેરિકામાં જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સેવા આગામી 16મી નવેમ્બરથી બંધ થશે. મતલબ કે હવે અમદાવાદથી સીધા યુએસ જતાં લોકોએ બીજી ફ્લાઇટ પકડવી પડશે. હાલ અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટ સીધી લંડન અને ત્યાર બાદ લંડનથી નેવાર્ક સુધી કાર્યરત છે. એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે હવે આ ફ્લાઇટ અમદાવાદથી લંડન સુધી જ જશે. ત્યાંથી આ … Read More

 • default
  પરપ્રાંતીઆે નું રક્ષણ નહી કરનાર ભાજપ સરકાર લાજવાના બદલે ગાજે છે : અમિત ચાવડા

  ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ સમિતિના યુવા પ્રમુખ અમિત ચાવડાએ’ આજકાલ’ દૈનિક સાથે ની એક વિશેષ મુલાકાતમાં પરપ્રાંતીઆે ઉપર થઈ રહેલા હુમલા પ્રકરણમાં ભાજપ સરકાર ને જ દોષિત ઠેરવી ભારે આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત અમિત ચાવડાએ કાેંગ્રેસના સંગઠન થી માંડીને ભાજપના શાસનમાં પ્રજાની સ્થિતી, ખેડૂતો તથા યુવા બેરોજગારોની અવદશા તેમજ કાળઝાળ માેંઘવારીમાં પેટ્રાેલ-ડીઝલની વધતી જતી … Read More

 • IMG-20181010-WA0022
  અમદાવાદનો મુખ્ય સૂત્રધાર મકાનમાં જ ચલાવતો હતો જાલીનોટનું કારખાનું

  રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાંથી એલસીબી, એસઆેજી સહિતના સ્ટાફે જાલીનોટ સાથે પાંચ શખસોને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ જાલીનોટનો જથ્થો અમદાવાદના હિમાંશુ આપી ગયાની કબુલાતના આધારે પોલીસે અમદાવાદમાં ઠેર ઠેર દરોડા પાડી મુખ્ય સુત્રધાર સહિત પાંચ શખસોને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા મુખ્ય સુત્રધાર પોતાના જ મકાનમાં જાલીનોટનું કારખાનું ચલાવતો હોવાનું બહાર આવતા પોલીસે વધુ … Read More

 • default
  પ્રદેશ કાેંગ્રેસ સંગઠનના જમ્બો માળખાની જાહેરાત બે-ચાર દિવસમાં થઈ જશે

  ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ સમિતિના સંગઠનના માળખાની જાહેરાત હવે આગામી બે ચાર દિવસમાં કરવામાં આવશે તેમ કાેંગ્રેસના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. વાસ્તવમાં પ્રદેશ કાેંગ્રેસના માળખાની જાહેરાત આવતીકાલે નવરાત્રિના પ્રથમ દિવસે જ કરવાની હતી પરંતુ કાેંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાંસદોના વિદેશ પ્રવાસમાં જોડાયા હોવાથી આ જાહેરાતમાં વિલંબ થયો છે અને ત્રણ-ચાર દિવસમાં રાજીવ સાતવ પરત

  Read More
 • default
  સરકાર ઉપર દબાણ વધતા રાજ્યના હજુ કેટલાંક વધુ તાલુકાઆે અસરગ્રસ્ત જાહેર કરાય તેવી સંભાવના

  ગુજરાત ભરમાંથી ચોમાસાની વિધિવત વિદાય બાદ હવે વાસ્તવિક રીતે કયા જિલ્લા અને તાલુકાઆેમાં ખુબ જ આેછો વરસાદ નાેંધાયો છે તેની સમીક્ષા કરી વધુ કેટલાક તાલુકાઆેને અસરગ્રસ્ત જાહેર કરવાની દિશામાં રાજ્ય સરકારે કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી અછત સમિતિની બુધવારે મળનારી બેઠકમાં આેછા વરસાદ વાળા તાલુકાઆે ની પુનઃસમીક્ષા થશે. અને … Read More

 • default
  ખેતીની જમીનના રી સર્વે માપણીનો અહેવાલ રજૂ કરવા સેટલમેન્ટ કમિશનરને તાકીદ

  રાજ્યભરમાં ખેતીની જમીનના સેટેલાઈટ ના માધ્યમથી રી સર્વે કરવા અંગે હાથ ધરાયેલી કામગીરી સામે ભારે વિરોધનો સૂર ઉઠતા તેમજ ખોટી માપણી થઇ રહી હોવા ની ગંભીર ફરિયાદો ઉઠતા છેવટે રાજ્ય સરકારે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અહેવાલ રજૂ કરવા તંત્રને તાકીદ કરી હતી. હવે આ અહેવાલ લગભગ તૈયાર થઈ ગયો હોવાથી રાજ્ય સરકારે સેટલમેન્ટ … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL