AMERICA IN AAJKAAL

 • default
  ગુજરાતના ગૌરવસમાં અવકાશ વિજ્ઞાની ડૉ. કમલેશ લુલ્લા બન્યા ન્યુજર્સીના અતિથિ

  વિજય ઠક્કર, ન્યુ જર્સી ગુજરાતીઓ જ નહીં સમગ્ર હિન્દુસ્તાનવાસીઓ એ ગૌરવ લેવા જેવું એક અનોખું વ્યક્તિત્વ છે અવકાશ વિજ્ઞાની ડૉક્ટર કમલેશ લુલ્લા. વિશેષ આનંદ એટલાં માટે છે કે ડૉક્ટર કમલેશ લુલ્લા ગુજરાતના સપૂત છે, સંસ્કારનગરી વડોદરા સાથે એમના મૂળ જોડાયેલા છે અને એમની કર્મભૂમિ છે અમેરિકા. ડો.લુલ્લા ત્રણ દિવસ માટે ન્યૂજર્સીના અતિથી હતા અને એ … Read More

 • s200_jay.bhatt પિક્ચર્સ
  જય ભટ્ટની “એન્જીનીયરીંગ લાઈબ્રેરીયન ઑફ ધ યર” એવૉર્ડ માટે પસંદગી

  વિજય ઠક્કર ન્યુ જર્સી અમેરિકાના સ્પેશ્યલ લાઇબ્રેરી અસોસિએશન(S L A)ના વર્ષ ૨૦૧૭ ના “એન્જીનીયરીંગ લાઈબ્રેરીયન ઑફ ધ યર”એવૉર્ડ માટે સમગ્ર અમેરિકામાંથી પ્રથમ અને એક માત્ર ગુજરાતી એવા શ્રી જય ભટ્ટને પસંદ કરવામાં આવ્યા છે. આગામી ૧૮મી જૂને એરિઝોના રાજ્યમાં ફીનીક્સ ખાતે મળનારી સ્પેશ્યલ લાઇબ્રેરી અસોસિએશન(S L A)ની કૉન્ફરન્સમાં આ એવૉર્ડ તેમને એનાયત કરવામાં આવશે. (S … Read More

 • gopio
  અમેરિકામાં ‘ગોપીઓ’ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાની જાહેરાત

  ન્યુયોર્ક વિજય ઠક્કર ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન ( ગોપીઓ)ના ચૂંટાયેલા પ્રતિનીધિઓ અને કાઉન્સેલ જનરલ ઓફ ઇન્ડિયાએ સંયુક્ત રીતે ગોપીઓ ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાની ઘોષણા કરી છે. ન્યૂયોર્ક ખાતે આવેલી ભારતીય કોન્સ્યુલેટની ઓફીસ ખાતે ગત સપ્તાહે ન્યૂયોર્ક ટ્રાઇ સ્ટેટના ભારતીય ડાયસ્પોરાના લોકો માટે યોજાએલ એક સમારંભમાં આ ઘોષણા કરવામાં આવી હતી. ભારતની …

  Read More
 • IMG_3732 (2)
  અમેરિકાનાં ભારતીય સિનિયર સિંગલ્સને જીવનસાથી મળશે

  વિજય ઠકકર ન્યુયોર્ક અમેરિકામાં વસતા ભારતિય સમુદાયનાં એકાકી જીવન વ્યતીત કરતા સિન્યિર્સ સિંગલ્સને માટે ઢળતી ઉંમરે સાથીદાર મેળવવા માટે ‘સિંગલ્સ મીન્ગલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નોર્થ અમેરિકાનાં પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી રાજુલ પ્રકાશ શાહ અને અમેરિકન સિનિયર્સ ઓર્ગનાઈઝેશન ઓફ ન્યૂ જર્સીના સંયુકત ઉપક્રમે શનિવાર ૬ મે ૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આ

  Read More
 • america in aajkaal
  અમેરિકાના બિનનિવાસી ભારતીય એચ આર શાહને વર્ષ 2017નો પદ્મશ્રી એવોર્ડ

  સ્ટોરી: અમેરિકાના બિનનિવાસી ભારતીય અને મીડિયાના ટાયકુન, ઉધોગપતિ, પરગજુ ઈન્સાન અને ભારતીય સમુદાયના અગ્રણી એવા એચ.આર.શાહને ભારતના રાષ્ટ્ર્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પધ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નવી દિલ્હી ખાતે રાષ્ટ્ર્રપતિ ભવનમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસીંધ, પ્રધાનમંડળના અન્ય સદસ્યો દેશના સર્વેાચ્

  Read More
 • redeo
  અમેરિકામાં વસતા ગુજરાતી સર્જકોના સહિયારા મહાગ્રંથના ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના દરવાજે દસ્તક

  વિજય ઠકકર ન્યૂજર્સી ગુજરાતી ભાષાના ભાવિ માટે આજે જ્યારે સમાજ, સાહિત્યકારો અને સાક્ષરો ચિંતીત છે અને ગુજરાતી ભાષા ચિરંજીવ રહે તે માટે સૌ પોતપોતાના માર્ગે પ્રયત્નશીલ છે ત્યારે અહીં અમેરિકામાં કેટલાક ગરવા ગુજરાતીઓ દ્વારા વિશ્ર્વસ્તરે ગુજરાતી ભાષાની ઓળખ પ્રસ્થાપિત કરતું અને જાગૃતિનું પ્રતીક એવું પુસ્તક ‘સંવર્ધન માતૃભાષાનું’ તૈયાર કર્યું છે અને એવી નેમ રાખવામાં આવે … Read More

 • IMG_2347
  અમેરિકામાં ‘ઓમકારા’ના એન્જોયેબલ ચમકારા

  ન્યૂ જર્સી સ્થિત ઓમકારના ઉપક્રમે જાણીતા કવિ લેખક અને સંચાલક અંકિત ત્રિવેદીની આગવી શૈલીમાં ‘એક સાંજ અંકિત ત્રિવેદી સાથે’ વિશિષ્ટ કાર્યક્રમો આગામી 25મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ દરમિયાન અમેરિકાના જુદાજુદા શહેરોમાં યોજાશે. અમેરિકાના જુદાજુદા શહેરોમાં ‘ઓમકારા’ના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય અને કવિતાનો એક અનોખો કાર્યક્રમ ‘એક સાંજ અંકિત ત્રિવેદી સાથે’ આગામી 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ દરમ

  Read More
 • MSR
  ન્યૂ જર્સીમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાશે

  શ્રી સત્યનારાયણ ધામ, જર્સી સિટી, ન્યૂ જર્સી દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આગામી ક્રવાર તા.24 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી ભગવાન શિવનું પૂજન-અર્ચન કરાશે. સત્યનારાયણ ધામમાં વહેલી સવારથી લઈને મોડીસાંજ સુધી પૂજા-અર્ચના તથા દ્રાભિષેકનું આયોજન કરાયું છે. મહાઅભિષેક પૂજા સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન થશે અને ત્યારબાદ 7 વાગ્યાથી ભગવાન … Read More

 • Raees-Movie-
  ‘રઇસ’ ફિલ્મના લેખકો અમદાવાદથી સીધી અમેરિકા રેડિયો ટોક-શોમાં જમાવટ કરશે: કૌશિક અમીન કરશે હોસ્ટ

  અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જાણીતા લેખકો અને પત્રકારો હરીત મહેતા અને આશિષ વશી આવતીકાલે ઈસ્ટ કોસ્ટ અમેરિકી સમય મુજબ 12-30થી 2 વાગ્યા સુધી રેડિયો દિલ ડોટકોમ પર ગુજરાતી રેડિયો ટોક-શો ‘છેલ છબીલો ગુજરાતી’માં આવશે અને ટોક-શોમાં લાઈવ ટોક કરશે. અમદાવાદથી ડાયરેકટ તેઓ અમેરિકામાં લાઈવ ટોક-શો કરવાના છે અને તેમાં મુખ્ય હોસ્ટ તરીકે કૌશિક અમીન … Read More

Most Viewed News
VOTING POLL