આરાધ્યા સાથે KBC રમવાની અમિતાભની છે ઈચ્છા

August 29, 2018 at 11:18 am


સદીના મહાનાયક હાલ તેમના શો કેબીસીના કારણે ચર્ચામાં છે. આ શોની 10મી સીઝન 3 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. એક મુલાકાત દરમિયાન જ્યારે કેબીસીની ચર્ચા થઈ રહી હતી ત્યારે અમિતાભને પુછવામાં આવ્યું કે તેમને કેબીસીની ક્વિઝ કોની સાથે રમવાની ઈચ્છા છે. ત્યારે અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તે આ ગેમ પોતાની પૌત્રી સાથે રમવાની ઈચ્છા ધરાવે છે. કારણ કે આરાધ્યાને ખબર છે કે આ પ્રકારનો એક શો છે અને તેને તે ગમે પણ છે.

print

Comments

comments

VOTING POLL