અનિતા હસનંદાની છે પ્રેગનેન્ટ, પતિને આ રીતે આપી ખુશખબર: video

April 16, 2018 at 1:20 pm


અનિતા હસનંદાની સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. 14 એપ્રિલના રોજ ગોવામાં પોતાના પરિવાર સાથે અનિતાએ 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ તસવીરો પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે આ મસ્તીભર્યા મુડમાં તેણે એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે પોતાના પતિની પોતે ગર્ભવતી છે તેવા સમાચાર આપે છે અને આ ખુશખબર સાંભળી તેનો પતિ ખુશ થઈ પોતાનો સામાન પેક કરતો નજરે ચડે છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર થયો છે.

મહત્વપૂર્ણ છે કે અનિતાના લગ્નને 5 વર્ષ થઈ ચુક્યા છે. હજુ સુધી તેમણે બેબી પ્લાનિંગ કર્યું નથી પરંતુ આ વિડીયો શેર થવાની સાથે ચર્ચાઓ શરૂ થઈ છે કે હવે અનિતા બેબી પ્લાનિંગ કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL