રૈપર બાદશાહ અને આશા ભોંસલે જોવા મળશે એક સાથે….

September 1, 2018 at 1:45 pm


લોકપ્રિય ગાયિકા આશા ભોસલે તાજેતરમાં જ દિલ હૈ હિંદૂસ્તાની-2ના સેટ પર જોવા મળી હતી. આશાજીએ આ તકે બાદશાહ સાથે એક ગીત પણ ગાયું હતું. જો કે આ વાતથી ઉત્સાહમાં આવેલા બાદશાહએ આશાજીને તેની સાથએ એક આલ્બમમાં કામ કરવાની રીક્વેસ્ટ કરી હતી અને જેનો સ્વીકાર આશા ભોસલેએ કર્યો હતો. એટલે હવે સંગીત રસીયાઓને આશાજી અને બાદશાહ એક સાથે જોવા મળે તો નવાઈ નહીં હોય.

print

Comments

comments

VOTING POLL