| ગાંધીધામ ઃ ભાગીરથીબેન શામજીભાઈ વરૂ (ઉ.વ.૮ર) તે સ્વ. નવીનભાઈ વરૂ, ખુશાલભાઈ વરૂ, નુતનબેન વેગડ અને સુધાબેન ચાવડાના માતા તથા સુનીલ વરૂ અને ઉત્તમ વરૂના દાદીમાં તથા મયુર ચાવડા, અમીત વેગડ અને બ્રીજેશવેગડના નાનીમાંનું તા. ર ને ગુરૂવારે અવસાન થયું છે. તેમનું ઉઠમણુ તા. ૪ ને શનિવારે સાંજે ૪.૩૦ થી પ.૩૦ કલાકે સેક્ટર નં. પ સતવારા કોલોની ભવનાથ મંદીર ખાતે રાખ્યંુ છે.
ગાંધીધામ ઃ પ્રવિણચંદ્ર પ્રિતમલાલ મહેતા (મનુભાઈ) કાયસ્થ (ઉ.વ.૭૬) (નિવૃત્ત જીઈબી, કેશીયર) તે રસીલાબેનના પતિ, સંજયભાઈ (કેપીટી), નીતાબેનના પિતા, સુનીતાબેનના સસરા, અશોકભાઈ મકવાણાના સસરા, સ્વ. આનંદી મહેતા, સ્વ. ચંદ્રકાંતભાઈ મહેતા તથા છગનલાલભાઈ મહેતાના નાના ભાઈ, સિધ્ધી, પુજા, પ્રિયંકાના દાદા, નિષદભાઈ મહેતા (ભુજ)ના કાકા, શ્વેતા, ભક્તિ, ચિંતન, હીતેશના નાના તા. ૦૧-૦રના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૦૩-૦ર-૧ર શુક્રવાર સાંજે પ થી ૬, ગાયત્રી શક્તિપીઠ હોલ, ગાયત્રી મંદીર, ૧એ, ગાંધીધામ મુકામે રાખેલ છે.
ગાંધીધામ ઃ ભાનુશાળી મેઘજી લીલાધર મંગે (ઉ.વ.૧પ)(મૂળ આશાપર હાલે જામનગર), તે ભીમજી નાનજી મંગે (આશાપર)ના ભત્રીજા, લાલજી તથા આશુભાઈ ટોપણદાસ મંગેના ભાઈ, શંકર વાલજી ગજરા (રામપર), જયેશ જેઠાલાલ ભદ્રા (સુડધ્રો)ના સસરા, નેણસી મંગલદાસ (સુખપર)ના બનેવી તા. ૦૧-૦રના જામનગર મુકામે અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. ૦૩-૦ર સાંજે પ થી ૬ ભાનુશાળી પ્લોટ, અંબેધામ જનતા કોલોની સામે, ગોપાલપુરી, ગાંધીધામ મુકામે રાખેલ છે.
|