Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Avasan Nondh
રાજકોટ
અમદાવાદ
જામનગર
ભાવનગર
પોરબંદર
ભૂજ-કચ્છ
 
દુ:ખદ પ્રસંગમાં મોબાઇલ ફોન બંઘ રાખવો એ સદગત ને સચી શ્રધ્ધાંજલી છે.
Rajkot ૦૩/૦૨/૨૦૧૨ (શુક્રવાર)
   
 

રાજકોટ: ચંદ્રીકાબેન, શાન્તુકુમાર શા૦ (ઉ.વ.૮૬) નિવૃત્ત શિક્ષિકા, વનિતા વિશ્રામ, જી.ટી.ગલ્ર્સ સ્કૂલ, તે સ્વ.શાન્તુકુમાર શાહ (સ્વાતંય સેનાની)ના પત્ની તથા અસ્મીતા દિનેશભાઈ દોશી, પુનિતા ભરતભાઈ મહેતા, અનિતા જસ્મીનભાઈ ટોળીયા, સંગીતા ચેતનભાઈ પારેખના માતા તથા માલેગાંવ નિવાસી સ્વ.છબલબેન શિવલાલભાઈ મહેતાના પુત્રી, સ્વ.નાનાલાલભાઈ, ચંદ્રવદનભાઈ, સ્વ.ધીરજલાલ ભાઈ, સ્વ.ધનલમીબેન, સરલાબેન, કુંદનબેન, ઈલાબેન, રેખાબેનના ભાભીનું પનવેલ (મુંબઈ) ખાતે તા.૧ને બુધવારે અવસાન થયું છે. તેમનું બેસણું (સાદડી) તા.૪ને શનિવાર બપોરે ૪ થી ૫ વાગ્યે કોઠારી ઉપાશ્રય, ભકિતનગર સોસાયટી, શેરી નં.૧ ખાતે રાખ્યું છે.
મોરબી: કવૈયા ગૌરીબેન સવજીભાઈ (ઉ.વ.૭૦) તે કવૈયા સવજીભાઈ પ્રાગજીભાઈના પત્નીનું તા.૨ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૪ના રોજ સાંજે ૪ થી ૫–૩૦ સોમૈયા સોસાયટી શિવમંદિરે વાડી રોડ મોરબી ખો રાખેલ છે.
રાજકોટ: સફીયાબહેન ગુલામહુસેન કાચાવાલા (ભાવનગરવાળા) તે હુસેનીભાઈ, મરહુમ નજમુદીન, મહમદભાઈ સેરૂબહેન અને સકીના બહેનના માતુશ્રી વફાત થયા છે. તેના જીયારતનાં સીપારા આજે કુત્બી મસ્જિદમાં જોહરની નમાઝ બાદ રાખેલ છે.
રાજકોટ: વાળદં ધરમશીભાઈ જીવાભાઈ પરમારના પુત્ર (કમલ હેર ડ્રેસરવાળા) સ્વ.દામજીભાઈ ધરમશીભાઈ પરમાર, સ્વ.બાલુભાઈ ધરમશીભાઈના નાનાભાઈ, સ્વ.ભુપતભાઈ તથા હસુભાઈનાં મોટાભાઈ તે અનિલભાઈના પિતા પિયુશ તથા પંકજભાઈના મોટા બાપુ તે રાજુભાઈ તથા જયેશભાઈના કાકાનું ઉઠમણું કાલે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કેવડાવાડી શેરી નં.૧૦ ખોડિયાર મંદિર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: સ્વ.અમૃતલાલ ધરમશભાઈ કારીયાના દીકરી ગુણવંતીબેન રજનીકાંત બુધ્ધદેવ (ઉ.વ.૭૦) તે સ્વ.બાબુલાલ (પ્રફલ પાન), સ્વ.વજુભાઈ સોપારીવાળા, સ્વ.જેન્તીભાઈ, સ્વ.કનુભાઈ, ચુનીભાઈ કારીયા (સાંજ સમાચાર), હસુભાઈ સોડાવાળા, નરોત્તમભાઈના બેનનું તા.૨ના રોજ અવસાન થયું છે. તેમની સાદડી તા.૪ના સાંજે ૫ થી ૬ વાગ્યે પંચનાથ મંદિરે રાખેલ છે.
વાંકાનેર: સ્વ.પ્રવીણચદ્રં હીરાચદં ગાંધીના પત્ની ચંદ્રીકાબેન (ઉ.વ.૮૩) તે નરેન્દ્રભાઈ (કલકત્તા), જયેન્દ્રભાઈ (રાજકોટ), બૈજુભાઈ (વાંકાનેર)ના માતુશ્રી તે સ્વ.હકમીચદં પ્રેમચદં પટેલનાં પુત્રીનું તા.૨ના રોજ વાંકાનેર મુકામે અવસાન થયું છે. બેસણું આજે વીસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ભોજનશાળા, દિવાનપરામાં સાંજે ૪ થી ૫–૩૦ કલાકે રાખેલ છે.
રાજકોટ: સોની લમીચદં સવજીભાઇ પાટડીયાના પુત્રવધૂ ગં.સ્વ. રૂમણીબેન હરીલાલભાઇ (ઉ.વ. ૮૦) તે નાથુભાઇ ઝવેરીના નાનાભાઇના પત્ની તેમજ ગો.વા. રમણીકભાઇ, ગો.વા. ગોપાલભાઇ તેમજ ભરતભાઇના ભાભી તથા ગો.વા. રસિકભાઇ, રમેશભાઇ, અશ્ર્વિનભાઇ તથા રાજેન્દ્રભાઇના માતુશ્રી તથા ગો.વા. સુબોધભાઇ ઝવેરી, મુકેશભાઇ ઝવેરી, (રાજકોટ)ના કાકી તેમજ જગદીશભાઇ તથા ગો.વા. રાજેશભાઇ, સુનિલભાઇ, અશોકભાઇ, સંજયભાઇ તથા અનિલભાઇના ભાભુ પુના મુકામે તા.૧ના શ્રીજીચરણ પામ્યા છે

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.