Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Avasan Nondh
રાજકોટ
અમદાવાદ
જામનગર
ભાવનગર
પોરબંદર
ભૂજ-કચ્છ
 
દુ:ખદ પ્રસંગમાં મોબાઇલ ફોન બંઘ રાખવો એ સદગત ને સચી શ્રધ્ધાંજલી છે.
Jamnagar ૦૩/૦૨/૨૦૧૨ (શુક્રવાર)
   
 

જામનગર : સ્વ. છોટાલાલ માધવજી દોશીના પત્ની ગં.સ્વ. ક્રાંતાબેન (ઉ.વ.૮૩) તે કિશોરભાઇ, ભાવિક, નિરંજના, રેણુંકા, કાનનના માતા તેમજ મલય, ડીમ્પલ અને મિહીરના દાદીમાંનું તા.૨૨૨૦૧૨ના દિને અવસાન થયુ છે. સદગતનું ઉઠમણું તા.૩૨૨૦૧૨ના સાંજે ૪ વાગ્યે, મોટા ઉપાશ્રય, લાલબાગ સામે, ચાંદી બજાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર : યોગેશ જનકપ્રસાદ બક્ષી (ઉ.વ.૬૩) તે આનદં તથા નૌકાના પિતા તથા કલ્પનાબેન (આર્યસમાજ)ના પતિ, તે સ્વ. જીતેન્દ્રભાઇ, જનાર્દનભાઇ (જે.એમ.સી) તથા હરીહરભાઇ (હોમગાર્ડઝ)ના નાનાભાઇ તથા ડો. કેયુર બક્ષીના કાકાનું તા.૨૧૨૨૦૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા ભાઇઓ તથા બહેનો માટે તા.૪૧૨૨૦૧૨ના રોજ સાંજે ૫.૩૦ થી ૬.૦૦ કલાકે નર્મદેશ્ર્વર મહાદેવ મંદિર પંચવટી સોસાયટી ખાતે રાખેલ છે

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.