બઢો બહુની કોમલ બની બોલ્ડ, લોકોને આવી રીતે આપ્યો જવાબ

July 11, 2018 at 7:03 pm


બઢો બહુની અભિનેત્રી રિતાશા રાઠોડ ટીવીના પડદે ખૂબ પ્રખ્યાત થઈ છે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે તે વધારે પ્રખ્યાત થઈ ગઈ છે. જી હાં બઢો બહોની સીધી સાદી કોમલ હવે બોલ્ડ બની ગઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકીની લુકની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરી અને તેણે એવા લોકો પર નિશાન સાધ્યું છે કે જેઓ તેના વધારે વજનની મજાક ઉડાવે છે.

print

Comments

comments

VOTING POLL