Balaki Thal Lattest News

 • default
  ઓફેન્સિવ મેસેજ વાઇરલ કરવાની ટેવ હશે તો હવે જેલની હવા પણ ખાવા મળશે

  ટેકનોલોજીએ અને તેમાં થઈ રહેલા નવા નવા પ્રયોગો અને ઈન્વેન્શનને લીધે દુનિયા ખુબ જ નજીક આવી ગઈ છે. બલ્કે એમ કહીએ કે દુનિયા તમારા ગજવામાં એટલે કે મોબાઈલ ફોનમાં આવી ગઈ છે. કોમ્યુનિકેશન અને મેસેજની આપલે માટે અત્યારે ક્રાંતિ ફૂંકાયેલી છે અને તેનો મેક્સિમમ લાભ સમાજના બિઝનેસથી માંડીને કોમનમેન સુધીના બધા લઈ રહ્યા છે પરંતુ … Read More

 • khalido24-4-2017
  વીઆઇપી આતે હૈ…, વીઆઇપી જાતે હૈ, હમ વહી ખડે રહ જાતે હૈ…

  આજના સમયની સૌથી મોટી મુશ્કેલી એ દેખાય છે કે, દિન-પ્રતિદિન લોકોના અલગ-અલગ પ્રકારના પ્રશ્ર્નો, એમની જુદી જુદી સમસ્યાઓ અને રોજબરોજના એમના પડકારો વધી રહ્યા છે. સરકારી તંત્ર તથા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અધિકારીગણથી એમની અપેક્ષા ખુબ વધી રહી છે. જમાનો ફાસ્ટ યુગનો છે. ગતિશીલ તંત્રમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ અને પ્રશ્ર્ન પણ ખુબ જ … Read More

 • default
  રૂા.૧૦ના સિકકાને દેશ નિકાલ કરવાનો છે?

  ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘ઉતર્યેા અમલદાર કોડીનો’ એટલે કે, ખુરશી છૂટી ગયા બાદ ગમે એવા મોટામાથા જેવા અધિકારીની પણ કોઈ વેલ્યુ પછી રહેતી નથી પરંતુ રૂા.૧૦ના સિકકાની વાત કરવી હોય તો આ કહેવતને સુલટાવવી પડે એવું છે અને એમ કહેવું પડશે કે, ‘ઘોડે ચડેલો અમલદાર કોડીનો’ ધેટ મીન્સ કે જે સિકકો હજુ ચલણમાં છે … Read More

 • default
  આંગણવાડીની મહિલાઓને આટલી બધી હેરાન ન કરો પ્લીઝ…

  Read More

 • default
  રૂ.10ના સિકકાઓને વિધૂર બનાવનારા તત્વોને ડબ્બે પૂરો

  આપણા દેશમાં લોકશાહીવાદી શાસન વ્યવસ્થા છે અને આ વ્યવસ્થાને ઓપરેટ કરવા માટે અને નિયંત્રીત કરવા માટે કાયદાની વ્યવસ્થા છે પરંતુ દેશમાં નોટબંધી જાહેર થયા બાદ બેંકોએ પોતાની રીતે ડીકટેટરશીપ અપનાવી લીધી હતી અને બેંકોએ પોતાને મનમાં આવે એ રીતે કામગીરી કરી હતી. આરબીઆઈની કે સરકારની પરવા કર્યા વગર બેંકોએ આપખુદ રીતે ઘરના નિયમો અપનાવી લીધા … Read More

 • default
  …જયારે મેરેથોનની સિરિયસનેસ ટ્રેક પર કચડાઈ…

  રાજકોટની જનતા જે કોઈ ન કરે તેવું કરીને બતાવવા માટે સક્ષમ છે તેમાં ના નથી પરંતુ તાજેતરમાં જ શહેરમાં જે દેશની સૌથી મોટી મેરેથોન યોજાઈ હતી તેમાં પબ્લીકે અભૂતપૂર્વ સંખ્યામાં ભાગ લીધો છતાં ઘણી બધી ખામીઓ રહી ગઈ છે અને તેનો અફસોસ દોડમાં ભાગ લેનારા લોકોએ વ્યકત કર્યો છે. મેરેથોનનો જે પરપઝ હતો તે ખરેખર … Read More

 • default
  સહકારી બેન્કોનો ‘વધુ પડતો’ સહકાર!

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 8મી નવેમ્બરે રાત્રે નોટબંધી જાહેર કરીને તહેલકો મચાવી દીધો હતો. એમના આ પગલાંની ચચર્િ દેશ અને વિદેશમાં આજે પણ થઈ રહી છે. નોટબંધીના પગલાં બાદ લોકોને પોતાની રોજની જરિયાતો પુરી કરવા માટે ભારે તકલીફ પડી રહી છે અને એટીએમની બહાર તેમજ બેંકોમાં જે લાઈનો લાગી હતી અને આજે પણ ચાલુ છે … Read More

 • default
  બહોત હો ગયા યાર…

  સ્લીપ ઓફ ટંગ એટલે કે જીભ લપસી જવી અને બોલવા કંઈક જતા હોઈએ અને બોલાઈ જાય કંઈક બીજું જ તેને સ્લીપ ઓફ ટંગ કહેવામાં આવે છે. જનરલી આ પ્રક્રિયાને આપણે ટેકનોલોજીકલી જોઈએ તો બે વાહનો સામસામે હળવેથી અથડાઈ જાય તો તેને અકસ્માત કહેવાય છે અને બેકાબુ બનેલા શબ્દો દિમાગને ઓવરટેઈક કરીને જીભમાંથી સરી પડે તો … Continue reading બહો Read More

 • default
  રાજકોટની પોલીસ પાસે શું અલાઉદ્દીન કા જાદુઇ ચિરાગ છે ?

  રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂ-માફિયાઓની ભયંકર રાડ અને આતંક છવાયેલા હતા. કોઈ હિસાબે ભૂ-માફિયાઓ કંટ્રોલમાં આવતા ન હતા પરંતુ અચાનક જ પોલીસ પાસે જાણે અલાઉદ્દીનનો ચિરાગ એટલે કે કોઈ જાદુઈ વસ્તુ આવી ગઈ હોય તેમ એક પછી એક ભૂ-માફિયા તબકકાવાર કતારબધ્ધ પકડાતા રહ્યા અને લોકોના આશ્ર્ચર્યનો કોઈ પાર ન રહ્યો. રાજકોટ શહેરની જનતા પોલીસની … Read More

 • default
  મિલકત આકારણીમાં દસ વર્ષથી માત્ર વાયદાઓની ‘લોલીપોપ’ !

  શહેરની જનતાને આમ તો ઘણી બધી તકલીફો છે. વારંવાર બેઝિક એમેનિટિઝમાં પણ મોટા પ્રશ્ર્નો સર્જાતા રહ્યા છે અને ડખ્ખા યથાવત રહ્યા છે. કયારેક પાણીની મોકાણ તો કયારેક તૂટેલા-ભાંગેલા રસ્તાઓની પીડા તો કયારેક ઢોરનો ત્રાસ. આમ, અલગ-અલગ સમસ્યાઓ કયાકને કયાંક શહેરીજનોને કનડતી રહે છે અને હવે લોકોમાંથી ચારેકોર એવી ફરિયાદો ઉઠી રહી છે કે, મિલકત વેરાની … Read More

Most Viewed News
VOTING POLL