Balaki Thal Lattest News

  • default
    ભાજપમાં ભાઈઓ-બહેનો વચ્ચે આંતરિક દંગલ !

    આજના લેટેસ્ટ યુગમાં રાજકીય ફિલ્ડની સ્પેશ્યાલીટી ખુબ મજાની છે અને તે એ છે કે તેમાંથી જાણે અજાણ્યે લોકોને સાં એન્ટરટેનમેન્ટ મળતું રહે છે અને મિડિયાને મસાલો મળતો રહે છે. આપણા દેશમાં અત્યારે આ એક નવો ટ્રેન્ડ છે, લોકોના કામ થાય છે કે નથી થતા તેની કોઈને પરવા બહ હોતી નથી પરંતુ તમાશો મોટો હોવો જોઈએ … Read More

  • drink
    જીસને પી નહીં વ્હિસ્કી, પાર્ટી હો ગઈ ઉસકી…

    સુબાહ હોતી હૈ, શામ હોતી હૈ, ઉમ્ર યુહી તમામ હોતી હૈ… અંધારા અને ઉજાલાઓની વારાફરતી ડયુટી સાથે સમય કયારે પસાર થઈ જાય છે તે ખબર પડતી નથી. બપોર પછી મકાનની દિવાલ પરથી જેમ તડકાના પગલા ઝડપથી સરકવા લાગે છે તેવી રીતે જીંદગીના દિવસો ઉંમરમાંથી સરકી રહ્યા છે. કહેવાનો મતલબ એ છે કે, 2016નું વર્ષ પણ … Continue Read More

  • default
    હમ કરે તો પુણ્ય, તુમ કરો તો પાપ ટ્રાફિક પોલીસના હોર્ડિંગને સલામ..!

    કયારેક કયારેક ખરેખર એવું ફીલ થાય છે કે આપણા દેશમાં બે ટાઈપ્ના કાયદા ચાલે છે. એક કાયદો આમ જનતા માટે અને બીજો કાયદો સરકારી કર્મચારીઓ અને પોલીસ ખાતા માટે કે પછી પોલિટિશ્યનો માટે ! આમજનતા માટેનો કાયદો કડક હોય છે અને ડાંડીયો પછાડીને તેનો અમલ કરાવવામાં આવે છે જયારે બીજો કાયદો એકદમ તકલાદી, એકદમ માયનોર, … Read More

  • rmc logo
    ઢોર પકકડ મુદ્દે નેહરાની જેમ ફરી ‘પાણી’ બતાવવાની જર હોવાનો જનમત

    રાજકોટ રંગીલુ શહેર છે અને મનોરંજન પ્રિય છે. સાથોસાથ રાજકોટની આઈડેન્ટિટી બતાવતા બીજા અનેક લક્ષણો છે પરંતુ છેલ્લા થોડા સમયથી ઢોરની ઢીંકને કારણે પણ રાજકોટ ઘણું બધું કૂખ્યાત બન્યું છે. વચમાં થોડાક સમય માટે ઢોરના ત્રાસમાંથી રાજકોટની જનતાને ઘણા અંશે મુકિત મળી હતી અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના અથાક પ્રયત્નોને પગલે રાજકોટવાસીઓને ઢોરની ઢીંકમાંથી … Read More

  • default
    બોલ બોણીવાળા બાબા કી જય…!

    ખાદ્યપદાર્થોનું ચેકિંગ અને સડેલા વાસી કે ભેળસેળ વાળા ખાદ્યપદાર્થોનો મુદ્દો લોકોના સીધા આરોગ્ય સાથે જ સંકળાયેલો છે. આ એક અતિ ગંભીર બાબત છે. વિદેશમાં તો આરોગ્યને સંરક્ષણ પછી સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે પરંતુ આપણે ત્યાં આરોગ્ય વિશે ત્રેવડ હોય તેટલી ગફલત રાખવાની છૂટ છે. શહેરમાં ખાદ્યચીજો જે વેચાય છે તેની કવોલિટી કેવી છે? … Read More

  • Vijay-Rupani_2pg
    વિજય રૂપાણીના દિલ અને દિમાગમાં રાજકોટ ટોપ પ્રાયોરિટી પર

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના છે અને તેઓ રાજકોટની ગલીએ ગલીએ અને ચોકે ચોકમાં જાણીતા છે. એમના રાજકીય ઘડતરમાં અને પ્રોગ્રેસમાં રાજકોટનો સિંહફાળો રહ્યો છે અને વિજયભાઈ રાજકોટ શહેરનું જાણે ઋણ ઉતારી રહ્યા હોય તેમ આ શહેરને એક પછી એક સુપર ફેસેલીટીઝ આપવાના મિશન તરફ ઝડપથી આગેકુચ કરી રહ્યા હોય તેવું લાગે છે. એમણે એમના પુત્ર … Read More

  • RMC1
    મનપાના જનરલ બોર્ડમાં ફ્રી સ્ટાઈલ ખેંચાખેંચી જોઈને શહેરવાસીઓ આશ્ચર્યચકિત !!

    વડાપ્રધાને લખનૌમાં રામલીલા મેદાનમાં વિજયાદશમીની ઉજવણી કરી અને લાગણીશીલ તેમજ ધારદાર સંબોધન કર્યુ ત્યારે એમણે કેટલાક સેન્ટેન્સ જે કહ્યા છે તે ખરેખર ઉંડાણવાળા અને ડાયરેકટ લેશન લઈ શકાય તેવા છે. એમણે કહ્યું કે વિજયાદશમીની સાચી ઉજવણી ત્યારે જ થાય જયારે આપણે આપણી અંદરની બુરાઈ એટલે કે ખામીઓને નષ્ટ કરીએ અને સદાચાર અપ્નાવીએ, માનવતાથી ભરેલા કાર્યો … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL