બનિતા સંધૂના રેટ્રો લુકથી ખુશ થયા પ્રસંશકો

April 14, 2018 at 12:45 pm


ઓક્ટોબર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર બનિતા સંધૂ રેટ્રો લુકમાં જોવા મળી હતી. આ અટાયર સાથે તે તેની ફિલ્મના સ્ક્રીનિંગ માટે પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે ઓક્ટોબર શુક્રવારના રોજ રિલીઝ થઈ છે અને સમીક્ષકોએ તેને ખૂબ વખાણી છે.

print

Comments

comments

VOTING POLL